SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ વણુ અને યમ એમ ચારે દેવતા નર્મદા કાંઠે નળના પડાવ આગળ આવ્યા. તેમણે નળને જોયા, નિરખતાં જ તે નિરૂત્સાહી બન્યા. શું કરવું એને વિચાર કરતાં એમ યું કે નળ ઉદાર છે, માટે એને યાચવા અને પોતાનું દૂતપણું કરવા એની પ્રાર્થના કરવી. નળ આગળ પ્રત્યક્ષ થઇ તેમ કરતાં નળને ઘણા ક્ષાભ થયા. પણ પરમાથ કરવા, દેવનું કાર્ય કરવું એમ નિશ્ચય કરીને દૂતત્વ કરવાની હા કહી. નળ કુંડીનપુર ગયા. એનુ આતિથ્ય કરીને વાડીમાં ઉતાર્યો. દમયંતીએ ખાનગી સરભરા કરાવી એક કિન્નર યુગલ ભેટ કર્યું. નળનુ મન નિરારાશાથી ખળીને ખાખ થતું હતું, પણ વચનના અંધાયલા તેણે દૂતત્વને સારૂ દમયંતી પાસે જવાનું ધાર્યું. દેવાએ આપેલી અદૃષ્ટિકરણની ક્રિયા કરીને પોતે અદૃશ્ય થઇને અંતઃપુરમાં ગયા. દાસીએથી ટાયલી દમયંતીને જોઇને બહુ જ ખિન્ન થયા. એને લાગ્યું કે અરે! હું હતભાગીને આ કન્યારત્ન સુખેથી પરણત તેમાં દેવે કાં અંતરાયરૂપ નિવડયા ? કયા જન્માન્તરને પાપે એમણે આ શત્રુકર્મ કર્યું ? મેહથી સુગ્ધ બની ગએલા છતાં પણ નળ પોતાનું વચન ચૂક્યા નહિ. દમચંતી આગળ ઘણે પ્રકારે ચતુરાઇથી ચારે દેવાનું દૂત કર્યું પણ *ાવ્યા નહિ. ખૂદ નળ જ ખીજાનું દૂતત્વ સ્વીકારી મારી અવગણના કરે છે એમ દમયંતીના મનમાં ધાત થયા. કુંવરી અચેત થઇ ગઈ, નળને બહુ સંતાપ થયા. રૂદન કરતી દમયંતીની ક્ષમા માગી. દમયંતીએ નળને ઓળખી કાઢયા. આ નળ જ છે ધારીને લજ્જા સાગરમાં નિમગ્ન થઇ ગઇ. નળ અને દમયંતીનું દૂતત્વ કરી યાગ કરાવવાથી સરસ્વતીના શાપથી મુક્ત થયેલા ખાલચંદ્ર હંસ તે જ ક્ષણે તેમની પાસે આકાશમાંથી ઉતરી આવ્યા! એણે દેવનું કૂતત્વ કરતાં વૈદર્ભીત ગભરાવવા જેવાં વચન કહેવાને માટે નળને ઠપકા આપ્યા. દમયંતીને આસ્વાસન કર્યું અને સમજાવી કે દેવ કોઇ દિવસ બલાત્કાર કરે જ નહિ. તું મનસા વાચા નળને વરી ચૂકી છે. તેા પરપત્ની તરફ દેવ નજર પણ નહિં નાંખે. કાલે સ્વયંવરમાં તુ નિશ્ચિત નળને જ વરજે. તળે પણ દમયંતીની ક્ષમા માગી અને પેાતાને ઉતારે પરવર્યાં. ઇંદ્રના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy