SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૨ ) રૂપા કુંવરરાસ તે કુધર્મ જાણી છાંડિચે, સુધર્મ ઉપર મતિ માંડિચે; ત્રણ્ય તત્ત્વ એ સાચા ધરી, જિમ સ`સાર જલધિ ઊતરશે. ૨૫ પરભવ જાતાં પ્રાણી પ્રતે, છે રસખાઇ તે જુઓ નિજમતે; પાળેા પંચભૂષણ સમિકત્ત, ટાળેા કૃષ્ણ કરી સમ ચિત્ત. ૨૬ ( અનુષ્ટુપ-૭૪, ) “ स्थैर्य प्रभावना भाक्तः कौशल्यं जिनशासने; तीर्थसेवाच पंचास्य, भूषणानि प्रचक्षते. शंका कांक्षा विचिकित्सा मिध्यादृष्टिप्रशंसनम् तत्संस्तवश्चपंचामी सम्यक्त्वं दूषयंत्यमी. " ( શ્રી હેમસૂરિ પાū:) સાંભળ વિક્રમ અવનિપાળ, જે સમ્યકત્વ ધરે સુવિશાળ; ૪શકાદિક દૂષણ પરિહરે, તે સઘળે જય-લક્ષ્મી વરે. ૨૭ જો કદાચ શકાદિક થાય, તે તે પડે કષ્ટમાં રાય; २ ઉદાહરણ તે ઉપર જુઓ, આગે અહિબિંબ નૃપહુએ. ભણે ભૂપ કહા પૂજ્ય દયાળ, હુવા કત્રણ તે બખ ભુવાળ; રાય પ્રમુખ એક ચિત્તે સહુ, સભા સાંભળે હરખે બહુ. ૨૯ ગુરૂ ખેલ્યા અમૃતસમ વાણિ, રાજન આ ઉજેણી જાણિ; હુઆ નામ અિય રાજાન, ગજ તુરંગ લક્ષ્મી અસમાન. ૩૦ તેહને *િબા નામે સહી, રૂપવતી પટરાણ કહી; १ ૩૧ પત્રણ્ય શક્તિ પાળે રાજ, ભૂપ પ્રજાનું સારે કાજ. શૂદ્ર ઈશે નામે એક વીર, ‘મહા સુભટ સમરાંગણ ધીર; મિઅયરાયતણી કરે સેવ, અગ એળગે અનિશિ મેવ. ૩૨ ૧ દેવતત્વ, ગુરૂતત્વ, ધર્મતત્વ, ૨ મદદગાર. ૨ રાજા. ૪ શકા કુંખા વિગિચ્છા વગેરે. ૧ દાનશક્તિ, વીરશક્તિ, ધર્મશક્તિ. ૨ ખડા લડવૈયા. ૩ લડાઇના મેદાનમાં બહુ ધૈર્ય રાખી કુંતેહ મેળવનારો. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy