________________
(૧૪૦) રૂપચકવરરાસ ભવસમુદ્રને લાધે પાર, તે અરિહંત ત્રિજગ આધાર. ૨ આઠ કર્મ મોટા રિપ સુણ્યા, તે જિણે હળામાંહિ હણ્યા તે શિવગતિદાયક અરિહંત, સાચો દેવ સેઇ ભગવત. ૩ શઠ ઇંદ્ર સુરાસુર વૃદ, પૂજે દેહને ધરી આણંદ અહંત સકળ પૂજાને જેહ, અહંત નામ ભણી જે તેહ. ૪ કર્મબીજ સંસારહાણે, તપ દાવાનળે બન્યું જિણે;
પુનરપિ તેહજ ઊગે નહીં, શ્રી અરૂહંત ભણું તે સહી. ૫ જે આગે ષટ છવ નિકાય, તેહને જિમ પાળે તિમ તાય; *રૂષણ તૂષણ નહિં લગાર, સેહી દેવ સાચે સંસાર. ૬ મહા મલ્લ જે રાગ દ્વેષ, જેણે જીત્યા લેક અશેષ; તે જિણે હળાં મનાવી હાર, સઈદેવ શિવગતિદાતાર. ૭ મહામલ મેટે જગ મેહ, જિણે ત્રિભુવન પાયે અંદેહ
તે જિણે હાર મનાવી હેવ, સઈ દેવ સાચે 'મહાદેવ. ૮ ઠાકુર એક એહ ભગવંત, ત્રિ જગને સુખકર માહંત; અધાતા પણ એ જગગુરૂ કહ્યા, જેહથી પંથ મુક્તિને લો. પુરૂષોત્તમ એજ જગદીશ, જગન્નાથ ધ્યાએ નિશિદીશ; નહી મુક્તિ એક જિનવર વિના, કીજે તાસ વિધા સેવના.૧ અવર નામ ધારક છે બહુ, તે સંસારિ જાણે સહુ,
મનમથબાણે રસિયા જેહ, મુક્તિ શકે આપી કિમ તેહ. ૧ જેહને હાથ શ દેખિયેં, વામ અંગે નારી નિરખિયે, રૂષણ તૂષણ સુખ દુખ કરે, સઈ દેવ કિમ તારે તારે ?! ૧ જે ભણું વિકમરાય સુજાણ, દેવતવને એહ વખાણ;
- ૧ પૃથ્વિકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. એ છ કાયના જીવ. ૨ ગુસ્સે થવું કે પ્રસન્ન થવું જેને છેક નહીં. ૩ બાકી નહીં એવા. 8 શંકા. ૫ બ્રહ્મા. ૬ મન વચન કાયાથી. ૭ કામદેવના બાણના.
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org