________________
ચિંગમળ
(૧૩૯) (અનુષ્ટ્ર-છદ) असिधारापथे नाथ, शत्रु श्रोणित पिच्छले;
आजगाम कथं लक्ष्मी ? निर्जगाम कथं यशः! १ सरस्वति स्थिता वक्त्रे, लक्ष्मीः करसरोरुहे।
कीर्तिः किं कुपिता राजन् , येन देशांतरं गता ! २ શ્લેક યુગ્મ ગુરૂ મુખથી સુણ્ય, સભા સહિત મન રે ઘણું; કહે પ્રભુ હવે નહીં કાંય તેહવું, જે તુમ દેઉં સુણી એહવું. ૯૪ ગુરૂ કહે એહ વચનને રાય, તે તે સહી અનૃણ થાય;
જે સમકિત ધારે મન શુદ્ધ, કહું તે તાહરા હેતે બુદ્ધેલ્પ રાય કહે સમકિત તે કિશું? સૂરિ કહે નૃપ જાણે ઈશું,
દેવતત્વ ગુરૂતત્વ ઉદાર, ધર્મતત્વ ઓળખિયે સાર. ૯૬ દેવ ઉપર મતિ દેવહતણી, ગુરૂ ઉપર ગુરૂની મતિ ભણે; ધર્મ ઉપર મતિ ધર્મ સ્વરૂપ, તે સમ્યકત્વ કહીજે ભૂપ. ૯૭ અદેવ ઉપર મતિ જે દેવ, અગુરૂતણી ગુરૂ બુદ્દે સેવ; અધર્મ તે જાણે ધર્મ વાત, તે રાજન કહિયે મિથ્યાત. ૯૮ ત્રણ્ય લેક પૂજિત જિતકામ, સકળ દોષ વજિજત અભિરામ; નિર્મળ સકળજ્ઞાન દિનકાર, સત્યદેવ મુક્તિ-દાતાર. ૯૯ કે લેભ માયા મદ માન, મત્સર કલહ-કંદ અસમાન;
નાટિક ગીત કામિનીરંગ, તેહિ જ દેવમાંહિ એ સંગ. ૧૦૦ શત્રુ મિત્રજન દય સમાન, પૂરણ અતિશય કરી પ્રધાન નિઃસંગી નિર્લેપ નિરીહ, અક્ષય અક્ષર અકલ અબીહ. ૧ જન્મ જરા મરણદિકતણું, દુખ અનંત જિણે વા ઘણાં;
૧ દેવાદાર, ૨ અઢાર દોષથી સહિત તે અદેવ-કુદેવ કહેવાય. ૩ કુગુરૂ–પરિગ્રહધારી-ગૃહસ્થાશ્રમી-લેબી લંપટ આદિ દુર્ગુણવંત. ૪ સૂર્ય. ૫ ત્રિશ અતિશયવંત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org