SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૮) રૂપચંદકુંવર રાસ તૂઠો ઘણે સુણી આ લેક, તવ વિક્રમ ગૃપ જોતાં લેક, હરિ કરિ રત્ન કનક પૂરિયે, નિજ મંદિર સદ્ગુરૂને દિયે. ૮૭ સભા સહુ પંડિત પરધાન, હૃદય સાથ ચમક્યા અસમાન; બેલ્યા તવ ગુરૂ બુદ્ધિનિધાન, લેક વળિ સાંભળ રાજાન. ૮૮ (અનુષ્ટ્રપ-છંદ) कीर्तिस्ते यातयामेव, चतुरांभोधि मज्जनात् । आतपाय धरानाथ, गतामातड मण्डलम् ! જિમ જળધરધારાએ જોય, કદંબપુષ્પ ઉલ્લસે સોય; તિમ રેમાંચિત હુઓ નરેશ, દીધાં અંગાભરણ અશેષ. ૮૯ વાદિરાય વિશ્વવિખ્યાત, સુકવિમાંહિં મુખ્ય અવદાત; સિદ્ધસેનસૂરીશ્વર નામ, વળિ લેક બોલ્યા ઉદ્દામ. (અનુષ્ટ્રપ-છંદ) सर्वदा सर्वदोऽसीति मिथ्यासंस्तूयसे बुधैः नारयो लेभिरे पृष्ठिं न वक्षः पर योषितः! સુણી રાય રંયે અતિ હિયે, ચામર છત્ર આપણું દિયે; પુનરપિ સિદ્ધસેન ગણધાર, બલ્યા ક્લેક સભામાંહિ સાર. ૯૧ (અનુષ્ટ્રપૂછંદ) अमीपान करंडामाः सप्तापि जलराशयः त्वद्यशोराजहंसस्य पंजरं भुवन त्रयम् ! અદભુત શ્લેક ભાવ લહી છશે, રાય ઘણું મન હ; ગુરૂને દેશ નગર પુર સાથે, સકળ રાજ્ય દીધું નરનાથે. ૨ હિયે વિચારે પંડિત જેહ, સુરગુરથી નિર્મળ મતિ એ સભા સહુ પામે આણંદ, લેક યુગ્મ બેલ્યા સૂરદ. ૯૩ ૧ પ્રસન્ન થયે. ૨ ઘેડા. ૩ હાથી. - - - -- -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy