SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ચાસબળ (૧૩૭). મુજ મંદિર ઉગમતે સૂર, હાણે પધારવા તુમ સૂરિ, ઈમ કહી નૃપનિજ કારજ જાય, પોષાળે પહાતા ગુરૂરાય. ૭૮ તવ પ્રભાત બીજે દિન ભૂપ, સભામાંહિં બેઠે સુરરૂપ; નિજ મંત્રીશ્વરને કહે સહી, સિદ્ધસેન ગુરૂ તેડે અહીં. ૭૯ આવી મંત્રી વિનય બહુ કરે, સહિ ગુરૂ પ્રતે વચન ઉચ્ચરે; સ્વામિ શ્રી વિકમભૂપાળ, તુમ પધરાવે દેવ દયાળ. ૮૦ સંઘ સમસ્ત મિળ્યા તે સુણી, જાણે લાભ ગુરે હા ભણી; સંઘ સહિત તિહાં પહોતા સૂરિ, વંદે વિકમ આણંદ પૂર. ૮૧ ગમણગમણ પડિકકમી કરી, સૂરીશ્વર બેઠા પરવરી; વિકમરાય સિંહાસન છેડિ, ગુરૂ આગળ બેઠે મન કેડિ. ૮૨ તિહાં સવિ રાજકુળી છે મિળી, સંઘ સહિત બેઠે મન રૂળી; સોઈ શેઠ ધનદત્ત શાહ જેહ, સુત ચારેસું બેઠે તેહ. ૮૩ રૂપચંદ તે કુંવર સુચંગ, ગુરૂ દેખી માંગ્યું અંગ; ભાવભક્ત પ્રણમી ગુરૂ પાય, બેઠે સેઈયચિત ઠાય. ૮૪ પ્રથમ લહી પ્રસ્તાવ ઉદાર, સૂરી સુભાષિત કહે સુવિચાર પુરૂષરૂપે સાચી સરસ્વતિ, રાય પ્રતે બોલ્યા યતિપતિ. ૮૫ (અનુષ્ટ્ર-ઈદ) अपूर्वेयं धनुर्विद्या भवता शिक्षिता कुतः मार्गणौधः समभ्येति गुणो याति दिगंतरम् ! સુણી શ્લેક રં ભૂપાળ, ઉજેણી આપી તતકાળ; પુનરપિ ગુરૂ બેલ્યા સુવિવેક, રાજનું કલેક સુણે વળી એક. ૮૬ (અનુષ્ટ્ર-ઈદ). भयमेक मनेकेभ्यः शत्रुभ्यो युगपत्सदा; ददासि यच्चते नास्ति राजन् चित्र मिदं महत् ! ૧ ઉપાશ્રય. ૨ સમય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy