________________
ગબળ, ( ૧૩૫) ઈમ જિનરાજ સ્તવ્યા જગદીશ, કીધાં કાવ્ય તે શુમાલીશ; કલ્યાણમદિર નામ ઉદાર, કીધું સ્તોત્ર ગુરે તિણ વાર. ૬૦ તવ પ્રગટયા જિનશાસન દેવ, પીંડ વેહર દિયે તતખેવ,
મૂરતિ પ્રગટી પાર્વજિકુંદ, સેવિત પદ્માવતિ ધરણે. ૬૧ પદ્માસને બેઠા જિનરાજ, તે દેખી હરખ્યા ગુરૂરાજ;
ભક્તિ ભાવે પ્રણમી ઈમ કહે, રાજન્ સ્તુતિ માહરી આ સહે.૬૨ કિહાં હરલિંગ કિહાં જગગુરૂ એહ, રાગ દ્વેષ વિવજિત દેહ, જીત્યા વિષય કષાય વિકાર, ભવસમુદ્રનિસ્તારણહાર. ૬૩
(અનુટુપ-છંદ) " सर्वज्ञो जिनमान्योयं, ज्ञानशाली गुणाधिकः मुक्तिलक्ष्मीवरः श्रीमान् , धरणेंद्र नमस्कृतः पापदावाग्नि जलदः सुरेंद्रगण सेवितः
समस्त दोष रहितो, निस्संगः कलुषापहः अस्य पूजा नमस्कार, प्रभावैभविनां विभो भवंति संपदोवश्या मुक्तिश्चापि गृहांगणे. सकृदुच्चरिते येन, जिन इत्यक्षर द्वयम्
बद्धः परिकर स्तेन, मोक्षाय गमनं प्रति." ४ ઈણ પરે સત્ય વચન બહુ કહી, વિકમપતિ પ્રબળે સહી મિથ્યાભાવ સકળ પરિહર્યો, જિનધર્મ નિશ્ચળ મન કર્યો. ૬૪ ઈમ ઉન્નતિ જિન-ધર્મત કરી, સંઘવચન બહુલું આચરી; ગચ્છમાંહે પહતા ગુરૂરાજ, વિક્રમનરપતિ પાળે રાજ. ૬પ સિદ્ધસેન ગણપતિ અક્રોધ, લેકપ્રતે દેતા પ્રતિબંધ, વળિ એકદા અવંતિપુરી, પહેતા પરિવારે પરવરી. ૬૬ ૧ ચીરા–ચાર ફાડ. ૨ તરતજ, ૩ ગચ્છના અધિપતિ. ૪ોધ રહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org