________________
(૧૩૪) રૂપકુંવર રાસ કર્યો ઉપસર્ગ સાધુને ઘણે, પૂરણ આયુ થયો મુનિતણે;
નલિની વિમાને દેવજ થયે, રહાણે સમાચાર માએ લો. ૫૦ વહૂ બત્રીશ સાથે દુખ ધરે, પ્રેતકાર્ય બેટાનાં કરે;
સહગુરૂ પ્રતે કહે પ્રભુ સુણે, ધણી નથી કે લમીત. ૫૧ દયા ધરી ગુરૂ કહે વિવેક, લહે સુતશું સુંદર સ્ત્રી એક;
અનુક્રમે તેણિયે પાયે પુત્ર, તિણે લહું તાતનું ચરિત્ર. પર તે જાણીતે થે જિણ વાર, તાત કાઉસગ ઠામ ઉદાર;
આ પ્રાસાદ કરાવ્યે સહી, જિનવર મૂતિ થાપી અહીં. પ૩ ઘણે કાળ જાતે સુણિ વાત, રાજન્ અહીં વ્યાપ્યું મિથ્યાત; મિથ્યાત્વિયે તે બિંબગોપવી, રૂદ્ર જળાધારી લઈ ઠવી. ૫૪ સુગુરૂતણે મુખે મેં સુણે, શાસ્ત્રમાંહિ દીઠે તે ભણે; વરતે અહીં એવડે અન્યાય, તિહાં અમે શું બોલું રાય. પપ રાય કહે અમે સમજી વાત, આ શંકર છે જગવિખ્યાત;
કરૂં ભક્તિ પૂજું એ સ્તવું, એહથી દેવ કવણ છે નવું! પ૬ ગુરૂ કહે શી પૂજા એ કરો, કંઠ પખે માળા કિહાં ધરે?
નાક વિના શું દીજે ધૂપ, પાય પણે કિહાં પ્રણમે ભૂપ. ૫૭ ઉત્તમ નમસ્કાર સ્તુતિ જેહ, ન ખમે માહરી કીધી એહ; રાય કહે તે જોઈયે ઈશું, સ્તુતિ કીધી ન ખમે તે કિશું ! ૫૮ પ્રણમી સ્તવી દેખાડે તમે, નહીં અમે તે શું અમે, ભૂપે વચન કહ્યું તે જામ, તવ ગુરૂ સ્તવના કરે અભિરામ. ૨૯ (આ બાબત વિકમાર્ક ચરિત્રના સાતમા સર્ગમાં જુવે.)
(ઉપેન્દ્રવજ-દ) "इतोरिहंत परतोरिहंतं, यतो यतो यामि ततोरिहंतम् विनारिहंतं भुवनं न पश्याम्यतोरिहंतं शरणं प्रपद्ये-" १
૧ મરણ કાર્ય. ૨ છુપાવીને. ૩ ગોઠવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org