________________
ચમત્કારને નમસ્કાર.
( ૧૩૩ ) જિહાં પેસે ત્યાં ન શકે રહી, રાણી સવિ અધમૂઈ થઈ. ૩૭ ઢામ ઠામ પડિયા પાકરાણુ, તવ નરપતિને કીધી જાણુ;
ગયા મુખિયા કહિ સવિ વાત, સ્વામિ એ મોટા ઉતપાત. ૩૮ અહીં તુમે એહને કરા પ્રહાર, તિહાં રાણી પાડે પાકાર;
ઈશું સુણી રાય આંખા થયા, હિંયડા સાથ વિમાસી રહ્યા. ૩૯ ચિતે એ ન્હાના નવિ હાય, મહાસિદ્ધ દીસે છે કોય; એશું જોરતણું નહીં કામ, પાય લાગીને કરૂ પ્રણામ. ૪૦ નૃપ કહે ચૂક પડી મુજ ઘણી, તુમે વાત પ્રભુ કહે। આપણી; ફ્યે કારણ બેઠા ઇમ અહીં, કિશે દેવ પૂજષ્ણુ દે નહીં ? ૪૧ મહાપુરૂષ તું મોટા સાધ, મૈા સ્વામિ એ મુજ અપરાધ; હું કર જોડીને વીનવું, કહેા સ્વરૂપ હુએ જેવું. કરે રાજા ભાગાદિક સેાય, થાએ પરગટ જેકાઇ હોય; તવ અવધુત મહા આકૃત', ઇણુપરે. બાલ્યા રાજા પ્રતે. ૪૩ ૨ ૨ તું અન્યાયી રાય ! દીસે ઘણા અહિયાં અન્યાય;
૪૨
ન્યાય વાત ત્યાં કહિયે કિશી, તવ નૃપ વિક્રમ ખેલ્યા હસી. ૪૪ શું અન્યાય અછે કહે! અહીં ? પૂરવ વાત વિ શુરે' કહી; પુરિ ઇણુ અલૈંતિ સુકુમાળ, હવા [હત] વણિક લીલા ભૂમાળ. માત સુભદ્રા તેહની સતી, નારી ત્રિશ હતી ગુણવતી;
બહુ વિલાસ કરતા ધનપતિ, આર્યસુહસ્તી મળ્યા સંતિ. ૪૬ સુણી વિચાર નલિનીગુક્ષ્મતા, પૂવભવ માઠુ લાગ્યા ઘણું; પૂછી વાત જાએવા તિહાં, ગુરૂ જ્ઞાને કરી જોયુ ઇંડાં, ૪૭ દીઠો શેષ માત્ર તસ આય, રાતે દિયે દિક્ષા ગુરૂરાય; સૂધા ખેલ સુગુરૂના બ્રહ્મા, નિશિ મસાણુ કાઉસગ ગ્રહી રહ્યા.૪૮ તસ ત્રીજા ભવની વૈરિણી, મરી નારી થઇ શિયાલણી; ૨નવપ્રસૂત આવી વિકરાળ, કાઉસગ જયાં અવંતિ સુકુમાળ.૪૯ ૧ આચાર્ય-દીક્ષાધારી, ૨ તરતની સુવાવડી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org