SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૦ ) રૂપચંદકુવરરાસ. સરસિત વરતિ વચનવિલાસ, મુજ સેવકની પૂરા આશ; સા સ્વામિનીના લહી પ્રસાદ, મ્હેલી ગર્વ માન વિષવાદ. ૩ ભાવ ભગતે પ્રણમી ગુરૂચત્ત, સ્તવતાં ઘણુ લહિયે આન'; મેધાવી મહિમા મનેાહાર, રૂપચંદ ગુણમણિ-ભ‘ડાર. પદ અક્ષર પહિલે અભિધાન, તે ગુરૂવ ́દી દયાનિધાન; નયધર કવિ છઠ્ઠો ખંડ કહે, સુંદર સુપ્રસ્તાવજ લહે. રૂપસુંદરી રત્નમ ંજરી, ત્રીજી વળી સાહગસુ દરી; ત્રણ સાથે સરખા મનરંગ, મધુકર મન માલતિ સુચંગ. ૬ રતિ અનંગજિમ પાળે પ્રીતિ, તે ત્રણ્યે ચાલે પચિત્ત; પિઉ પણ નવિ લેાપે તસ નીતિ, ઉત્તમની તે એહજ રીતિ. ૭ ત્રણ્ય શાસ્ત્ર યુક્તિ જાણુંતિ, ત્રણ્યે ભાવ ભલા આણુતિ; ત્રણ્યે ચિત્ત ચારે પિતા, જ્યે ઊપર પઉ મન ઘણુા. ૮ એ સવિ પુન્યતણાં પરિમાણુ, પુન્યે મનવાંછિત કલ્યાણુ; પુન્ય સર્વિ સરખા સચેાગ, પુન્ય પ્રબળ પચધા ભાગ. પુન્યે નાચે વિરહ વિયેાગ, પુન્ય પસાથે તનુ નિરોગ; ઇમ જાણી પુન્ય કરો સહુ, ઋદ્ધિ વૃદ્ધિજિમ પામે બહુ. ૧૦ લીલાપતિ લીલારસ પૂર, ઊગ્યા અભિનવ જાણે સૂર; છ ઋતુના નવનવા વિલાસ, ઇમ સુખ વિલસે બારે માસ, ૧૧ ( માલિની-છંદ. ) “દિક શશિર વસંતે શ્રીબ્ યાં રાતુ स्तपतपनविनां भोहर्म्यगोक्षीरपानैः ॥ दिवस कमल लज्जा शर्वरी रेणुपकैः । सुखमनुभव राजंस्तद्विकोयांतु नाशम् ॥ " વિક્રમરાય કરે હિત સદા, પ્રેષી આપ સુખાસન સદા; રૂપચંદને સભા મઝાર, તેડાવી સદ્ગુણ સ'ભાર. ૧ બુદ્ધિસ્મૃતિશાળી. ૨ ભમરા Jain Education International For Private & Personal Use Only પ ૯ ૧૨ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy