SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ કવિકથન, ( ૧૨૯) ધન ધવન વલ્લભ (ગ, સકળ રમે સંસારીભેગ. ૭૦ પૂરવ પુન્યતણાં અહિનાણુ, એ સવિ જાણેજો જગ જાણ; રમી વિરમશી છેડે એહ, છઠું ખડે કહીશું તેહ. ૭૧ ખડખંડ વાણી વિસ્તાર, ભણતાં સુણતાં હર્ષ અપાર; નવરસ કવિ નયસુંદર વાણિ, પોતે પંચમખંડ પ્રમાણિ. ૭૨ ઇતિશ્રી રૂપચંદ્રકુમરાસે શ્રવણ સુધારસ નાગ્નિ વિક્રમાદિત્ય રાજા વિવિધ યુકયા રૂપચંદ્રશ્ય સમસ્યાથે પ્રસન્ન પ્રકરણું ઉમરણ અકથન મંત્રી–બુદ્ધયારાજ્ઞાકુમરાય નિજ સુતાદાપન પશ્ચાદર્થ જ્ઞાપન રૂપચંદ્ર મુખ્યાત બુદ્ધ પુણ્યથીકથા શ્રવણું તને કુમારસ્ય પ્રકટ તૈભાગ્યસુંદરી વિવાહકરણું મહતા મહેન રૂપચંદ્રશ્ય નિજ પિતરાવાસે પ્રેષણ વિલાસાદિ વર્ણને નામ પંચમ ખંડ સમાપ્ત. ખંડ-૬ ડ્રો. (વસ્તુ-ઈ.) રાયવિકમ રાયવિકમ કરી બહુ ખેપ, તેય કુંવર ન માનિયે મંત્રી વચને જમાત કીધો, પ્રેમે વર દીધા ભણું છે અર્થ બોલ્ય પ્રસિદ્ધ રં ચરિત્ર કથા સુણી સભા સહિત ભૂપાળ, તવ તે પરણાવી પ્રગટ સુખ વિલસે સુવિશાળ. ૧ (પાઈ-ઈદ) પંચમ ખંડતણે અધિકાર, સુણી ઊપને હર્ષ અપાર; ગુણિયલ મનપંકજ ઉહસ્યાં, કહ્યાં કથન તે હૈડે વસ્યાં. ૧ સકળ સભા શ્રેતા ગહગલ્લાં, આગે સુણવા ઉત્સુક થયાં; કહે કવિ નય પ્રભુ પૂરે રૂળી, છઠ્ઠા ખંડ સુણાવું વળી. ૨ ૧ નિશાન. ૨ મનરૂપી કમળ. ૩ રાજી થયાં. - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy