________________
. ૧૨૮) રૂપચંદકવર રાસ સહુ સુજન તેડ્યા નર નાથ, સેમદત્ત તે સસરા સાથ. ૫૮ મહાજન સવિ તેડયું સુવિચાર, વિકમ સવિ લઈ પરિવાર ગુણચંદ્રરાયતણે દરબાર, ભજન કીધાં વિવિધ પ્રકાર. ૧૯ ભક્તિ કરી તિણ રાએ બહુ, પછે મહાજન સાથે સહ, વિક્રમ બહુ આડંબર કરી, રૂપચંદ ગજ-અધે ધરી. ૬૦ પંચ શબ્દ વાજાં નિર્દોષ, દિયે વસ્તુ માગણ જન પિષ;
આડંબરે ધનદત્ત આવાસ, સુપરે સહુ આવ્યા ઉલ્હાસ. ૬૧ ધનદત્ત શેઠ વિવેકી તદા, સુપરે સંતાપ્યાં સહુ મુદા;
પરમાણુ સહુ ઘર જાય, રંગે પભણે વિક્રમરાય. ૬૨ નિત્યે મુજ મંદિર આવજે, કામકાજ સર્વે કહાવજે,
અંતર કાંઈ આણે રખે, વળિવળિ શું કહિયે તુમ મુખે. ૬૩ રાજા સહુ નિજ થાનક જાય, ઉલ્લટ અતિઘણ અંગ ન માય;
રૂપચંદની કરે પ્રશંસ, ભાગ્ય બળી છે એ નરહંસ. ૬૪ રૂપચંદ માતા - પિતા, સકળ સહેદર જે અતિમતા;
સહુ કુટુંબશું સરખી પ્રીત, વયે સ્ત્રી ચાલે શુભ રીત. ૬૫ દિધ પિતાએ ભલ આવાસ, રાત દિવસ તિહાં કરે વિલાસ;
નાટિક ગીત કથા કલેલ, સુંદરી વિહુ સાથે રંગરોળ. ૬૬ કહીં સખેલ સોગઠાં ચંગ, કહીં શવંજ અષ્ટાપદ રંગ; કહીં નાટિક ગંધર્વહ ગાન, કહીં દીએ મન વંછિતદાન. ૬૭ ખડખળી ચંદન જળભરી, કહીં ઝીલે સાથે સુંદરી, સેવન શીંગી ભરી રસાળ, માંહોમાંહિ છાંટે સુવિશાળ. ૨૮ કુસુમવસ્ત્ર કુસુમાયુધ સાર, વાસિત કુસુમનીર મહાર;
કુસુમ–સેજ કુસુમાલંકાર, કુસુમકેળિ ઈમ કરે ઉદાર. ૬૯૯ નવ વન ટેળી મદમત્ત, ભામિનિ ભાવ કરે અનુરત; - ૧ હાથી ઉપર મહેલમાં. ૩ જુદાઈ. ૪ ફૂલથી સુગંધીવાળું કરેલું પાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org