SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ અનહદ હર્ષ પ્રસંગ (૨૨૭) રાએ મા મંત્રી ઘણે, અરાજ્ય આપે આપણે અદ્ધરાજ્ય નિજ સુત થાપિ, પિતે વૈરાગ્યે વ્યાપિ. ૪૯ છડી રાજ્ય કરે નિજ કાજ, સંયમ લેઈ થયે ઋષિરાજ; તપિજપિ કર્મતણે મળ દો, ચારિત્ર પાળી સદ્ગતિ ગયે.૪૭ રૂપચંદ કહે વિકમરાજ, જિમ વહૂ બુદ્ધ સિધ્ધાં કાજ; તિમ કેતી નારી આપણું, બુદ્ધ કાજ સમારે ઘણું. ૪૮ સુણી કથા વિકમ હરખિયે, રૂપચંદ સશુરૂ પરખિયે; હરખી સભા સહુ કે મન્ન, મુખ બેલે કુંવર ધન ધન્ન. ૪૯ રાયકને જા ગુણચંદ્ર જેહ, પાસે બેઠે છે પણ તેહ, વિકમરાય હસીને કહે, તુમ પુત્રી એહના ગુણ લહે. ૫૦ તે વહેલી બોલાવો અહીં, રૂપચંદને પરગટ સહી; પાણી ગ્રહણ કરાવે તમે, ઈણ વાતે બહુ હરખું અમે. પ૧ વિક્રમને પામી આદેશ, પુત્રી પાસે ગયે નરેશ; પિતા કહે પુત્રી મન ધરે, રૂપચંદ ગમતે વર વરે. પર લાજી રહી અણબોલી બાળ, તવ ગુણચંદ્ર કહે ભૂપાળ; પુત્રી મન માણસે વિચાર, રૂપચંદ સદ્ગુણી ભરતાર. ૨૩ શૃંગારી સેહગસુંદરી, પછે સુખાસન થાપી કરી; સપરિવાર રૂડે અધિકાર, આણી વિકમસભામઝાર. ૫૪ ગુણજ્ઞાતા વિકમ ભૂપાળ, હેઓ ન હોશે ઈશે માયાળ; સહગસુંદરીને કહે વત્સ! તું ગુણરૂપી સાચી લચ્છ. પપ પરમમિત્ર માહરે રૂપચંદ, કર્યો જમાઈ ધરી આણંદ, તુંએ પણ મુજ પુત્રીસમી, રૂપચંદને ગાઢી ગમી. પ૬ હવે મનથી સવિ તજી વિચાર, પ્રગટ પરણુ રૂપચંદકુમાર; સભામાં મુખ્ય સોહગસુંદરી, ગૃપ સાનિધ રૂપચંદે વરી. પ૭ ધનદશાહ બેલાવ્યે તાત, તેડ્યા રૂપદેવાદિક બ્રાત; ૧ બાળે. ૨ હુકમ. ૩ લક્ષ્મી. ૪ બહુજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy