________________
( ૧૨ )
રૂપા વરસ
૩૬
ખાઈ ટપી પરે જઈ પડે, અદ્વે રાજ્ય તેહને કર ચડે. ૩૫ ટપી શકે નહી ખાઇ વડી, તે પ્રમા સવિમાંહે પડી; પટરાણીની દાસી એક, ખાઈ ટપીને પહેાતી એક. આવ્યે લાભ હિયે તેહને, વહૂ કહે નૃપ ઝાલેા એને; જીએ વિમાસ્યુ· તેહનુ થયુ, આગમ ચિત્યુ વાએ ગયુ. ૩૭ પુણ્યસિરિ કહે નૃપ અવધાર, એ સ્ત્રી નહી નર છે કે નિરધાર; તવ રાજાએ પરીક્ષા કરી, સકળ વાત તે જાણી ખરી. ૩૮ પુણ્યસિરિ કહે સુણ ભૂપાળ, ચરિત્ર એ વડાં દયાળ; પરનર કહી તજ્યુ* મુખમીન, પાસે કે રાખે એ હીન. ૩૯ એવી સતી મૂળગી નાર, મીની જઈ આવી કેદાર;
મત્સ તણે મન અચરીજ વસ્યા,સભામાંહિ તે ખડખડ હસ્યા, ૪૦ રાજા કહે મૂઆ તે મત્સ, કેમ હસી શક રે વત્સ ? કહે કુમરી કે વ્યંતર દેવ, અચરજ દેખી રમિયે હેવ ૪૧ રાધે પ્રીછ્યા સઘળા હેત, તવ મન સૂધે વસ્યા સકેત; એએ સ્ત્રીનાં લક્ષણ જુઓ, હુ· ક્ષણ નવિ રહેતા એ જુઓ. ૪૨ હું જાણુતા ઇણે સસાર, એહવી સતી નહીં કોઈ નાર; એહુ જો ચાલી એહવે માગ, પાણીમાંથી પ્રગટી આગ. ૪૩ કહે પુણ્યશ્રી તેં કિમ લઘું? અતિ ભકપણું ઇણે ગૃહ્યું; તે કારણ મેં અસતી લહી, જાતિ જાતિનુ પ્રીઅે સહી. ૪૪ ( દુહે.)
'
ધૂર્તો હાય સુલક્ષણા, વેશ્યા હોય સુલજ; ખારા પાણી નિર્મળા, બહુ ફળ ફળે અકજ.” ૧ પટરાણી દેશાટે દીધ, પુસિર પરશસા કીધ; અતિ રાએ સન્માની તેહ, અર્જુરાજ્ય વ્હેચી લિયે એહુ. ૪૫ ૧ પાર પહોંચી, ૨ ધ્યાનમાં લ્યેા. ૩ બિલાડી. ૪ કપટપૂર્ણ.
૫ દેશપારની શિક્ષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org