________________
બુદ્ધિ પરીક્ષા , (૧૧) દુખ રખે ધરે તમે સ્વામિ, આપણુ જઈયે તેણે હામિ, ણિ કુંવર મન હરખે ઘણું, શેઠ પ્રતે કરે મેલામણું. ૨૩ ; આપી અદ્ધિ અપાર, તે સવિ સાથે લેઈ કુમાર; પુણ્યસિરિશું અકળ અબીહ, નિજપુર આ થેડે દીહ. ૨૪ ૨ જઈને પ્રણમ્ય તાત, પછી પાય લાગ્યો જઈ માત; દેખિ પુત્રને લંચન ઠર્યા, માત તાતે ઓવારણ કર્યો. ૨૫ સાસુ સસરાને પાય પડી, વહુ દેખી વિકસી આંખડી;
માતપિતા સવિ કુંવર પ્રતે, સમાચાર સવિ પૂછે હિતે. ૨૬ પુત્રે પૂર્વ વાત કહી સહુ, માત તાત આણંઘાં બહુ મચ્છ હસ્યાને જે સંદેહ, વહૂ તમારી કહેશે એહ. ૨૭ હરખે મંત્રિ ગયે નૃપ પાસ, રાય કહે મંત્રી સાબાશ;
અવધિમાંહિ થાકે દિન દોય, પછી તાહરી કેલીપરે હય?૨૮. મંત્રી કહે રાજન મુજ વહુ, એહને અર્થે લહે છે સહુ
મોકલીએ પાલખી પવિત્ર, અહિં આવી કહે અર્થ વિચિત્ર. ૨૯ રાજાએ સવિ તે પરે કરી, આડંબરે આવી સુંદરી;
પરિઅચ બંધાવી વચમાંહિ, તવ નરપતિ પૂછે ઉરછાહિ. ૩૦ મરછ હા તે વહુ શ્યાભર્યું? પુણ્યસિરિ બોલી તવ ગુણી;
મીન હ તે કહીશું પછે, પહેલી એક વિનતી છે. ૩૧ રાય ભણે જે કહે તે કરું, પુણ્યસિરિ કહે સાંભળે ખરું;
ખાઈ એક પણ બાર, તેડે સવિ અંતઃપુરનાર. ૩૨ પટરાણી આદિ દઈ આજ, ખાઈ એલંઘા મહારાજ; માહરી દર્ટે જેલ તેહ, પછે ટાળું તેહને સંદેહ.
૩૩ રાજાઓં કીધું તે કામ, પટરાણું મન ચિંતે તામ;
જે જે કામ જ છેડતણું, માપમાંહિ કણ મેટું ઘણું. ૩૪ ખાઈ ટપાવા માંડી યદા, નૃપ પાસે કહેવરાવ્યું તદા;
૧ પિતા. ૨ ચક–પડદે. ૩ રાજા. ૪ માછલું. ૫ ખાડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org