SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૪) રૂપચંદકુવરરાસ, ચાર ચાર કેશીસાં ઓળ, તમે નિરધારી જે જે પળ. ૧૦ કહી એટલું વહેળી વળે, વળતું તે કહે તે સાંભળે; ઈમ કહીને દાસી મેકલી, જાતાં તેને પ્રીતે ઝલી. ૧૧ માં માં કરતાં લીધાં નાર, એક ચપણું શું ઘેબર ચાર; બીજા સવિ લઈ આવી તિહાં, શુરસેન બેઠે છે જિહાં. ૧૨ આપી ઘેબર કહાવ્યા બોલ, તે સઘળા તિણે કહ્યા નિટેલ; શૂરસેને તે સવિ રખિયું, જાતાં તેને ઈમ ભાખિયું. ૧૩ કહેજે તે કુમરીને મન્ન, ઈણ નગરે છે પિળજ ત્રય; કેશીસાં બારજ એટલું, અસત્ય ન બેલે માણસ ભલું. ૧૪ ઘર આવી કુંવરીને તેહ, કહે વાત તવ ચમકી એહ; તવ ઝાલી દાસી કહે ખરૂં, ચોથા ભાગતણું શું કર્યું? ૧૫ અતિ ચંપાવી માન્યું તિણે, ચિતે કુમરી ઉપાએ કિણે! એ નરશું થાએ વિવાહ, તે પૂગે મનને ઉચ્છા. ૧૬ પિતા પ્રતે કહે સાંભળ વાણ, ઈણ વાતે સંદેહ મ આણુ પરણાવે તે એ વર વરું, નહીં તે બાળકુંવારી ભરૂ. ૧૭ પિતા વિચારીને ત્યાં ગયે, સેનને હાથે ગ્રહે, અતિ આદરે આ આવાસે, તે કુંવરી દીધી ઉલ્લાસે. ૧૮ સાંગણ શેઠ તેનું નામ, પુત્રી પુણ્યસિરિ અભિરામ; લખમીને તસ ઘર નહીં પાર, શૂરસેન સુખ વિલસે સાર. ૧૯ સરખી જોડી મળી મનોહાર, સુખ અનુભવે બેહુ નરનાર; પાળે પ્રીતિ નીર માછલી, કુંવર પ્રતે વાત પાછલી. ૨૦ એક દિન સાંભરી થયે નિરાશ, મુખે બે ચાર મૂક્યા નિશ્વાસ; તવ કુંવરી કહે પિઉ તમે ગુણી,એવડું દુખ આણે શ્યાભણી. ૨૧ કુમારે કહ્યું પૂર્વ વૃત્તાંત, પુણ્યસિરિ કહે સાંભળ કંત; સભામાંહિ હસિયે માછલે, તેહને અર્થ કહું હું ભલે. ૨૨ - તાજા. ૨ કાંગરાના બુરજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy