SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અતિ ચાતુર્ય (૧૪) મંત્રી ઘેર ગયે હા ભણી, હૈયામાંહિ વિમાસણ ઘણું અરતિ અભૂખ અનિદ્રા થઈ મતિ સઘળી મુંઝાઈ રહી. પપ પુત્ર તાતને પૂછે વાત, મંત્રી સકળ કહે અવદાત; કુંવરે કુટુંબતણે ક્ષય લો, મનને મંત્ર ન કોઈને કહે. ૫૬ છાને થઈ પંથીને વેશ, સૂરસેન ચાલ્યા પરદેશ; ખડ્ઝ સખાવત કીધું હાથ, લીધું મારગ સંબળ સાથ. ૫૭ વાટે જાતાં નર કે મિજે, તેહશું કુંવર વાતે વન્ય; કહેજી પધારશે કુણ ઠામ, તે કહે જાણું નળપુર ગામ. ૧૮ મુજને તેડિ જાશે તિહાં, તે કહે કુણુ વારે છે કિહાં; કિમ તિણ પુર જાઓ છે સહી, કુંવર કહે જેવા એ મહી. ૫૯ (ગાથા-છંદ) "देसे विवह चरियं, जाणिज्जइ सुजन दुज्जन विसेसो __ अप्पाणंच कलिज्जइ, हिंडीजे तिण पुहविये." १ વાટે કુમાર વિમાસે ગુણી, કરૂં પરીક્ષા સાથતણું; કહે ભાઈ ક્ષણ અહિ, હું અરણ્ય ભુવિ આવું જઈ. ૬૦ ઈમ કહી વૃક્ષાંતર જઈ રહે, તવ મન સાથે પેલે કહે, એ કાજે બેટી કુણુ થાય, ઈમ ચિંતિ આગળ ઉજાય. ૬૧ (રેખતા-ઈદ) ચલિચે તિનકે સાથ ચલતાં જે ચલે, પણ દુખ ચલે સાથ જે લાંબા ડગ ભરે, લીલા મેલિ કરંત કે અંગ ન મેડિયે, સે સોના જલિ જાઓ કે કન્નહ તોડીએ.” ૧ કુમર વિમાસે નહિ એ ભલે, વર હું સહી જાઈશ એક એટલે પાછળથી આવિયો, વૃદ્ધ એક જે વ્યવહારિ. ૬૨ ૧ વિચાર. ૨ મદદગાર. ૩ ખર્ચા–ભાતું. ૪ જંગલ જઇ આવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy