________________
( ૧ic)
રૂપા વરરામ્સ.
*
એતલે એક ધીવર આવિયા, નૃપ આગળ મચ્છું લાવિયા. ૪૩ સ્વામિ આ મચ્છ ગુણગૃહ, રભખતાં રોગ રહિત હોય દેહ; મે... ?સમુદ્રસુર સેવા કરી, તિણે મુજ આ આવ્યે હિત ધરી.૪૪ મૈં જાણ્યા હુ. ન ભખુ પેટ, વડા રાયને કીજે ભેટ; રાજા હરખ્યા વાત સુણ્ય, ધન દેઈ તસ વાલાવેય. તેડી મદનવતીની દાસિ, કહે રાણીને ઘા ઉલ્હાસિ; તે લઈ આવી રાણી કંને, રાણી કહે શું લાવી મને. દાસી કહે રાજાએ રાજ, મચ્છ મેાકલ્પે પન્ગ્યુજન કાજ; રાણી કહે તે મમ ઉઘાડ, અપર પુરૂષ મુખ મમ દેખાડ. ૪૭ જો એ જાતિ હું માછલી, તા હું શાક નિપાવત રહલી; પણ એ પુરૂષ ન જોઉં માછ્યા, જઇ રાજાને આપે. ભલે. ૪૮ દાસી જઇ રાજાને કહે, પુરૂષ ભણી રાણી નવ ગ્રહે;
Jain Education International
૪૫
એ કહે રાય વિના હું સહી, અવર પુરૂષ મુખ જોઉં નહીં. ૪૯ મીન સૂચે તે સભા મઝાર, રાજા ચિતે લિએ નાર; તવ તે મચ્યો ખડખડ હસ્યા, રાયતણે મન વિસ્મય વસ્યા.૫૦ શું લઈ હસ્યું માછલે મુઆ ! તવ મતિમૈહરને કહે જીએ; હસ્યા કો મત્રિ માલા !? કહેા અર્થ એ ઉતાવળે. ૫૧ ફ્રાકટ ગ્રામ ખાઓ રે કશું, જે કોઈ અર્થ ન જાણે ઇશું;
જો જીવ્યાની આશા કરા, તા વિચાર વહેલા ઉચ્ચરે. પર કાળક્ષેપણ કરવા ભણી, માગી અવિધ છ માસહતણી;
મત્રી ચિંતે શી પરે કરૂ, અર્થ કિશું ૧॰અલો ઉચ્ચરૂ. ૫૩ નૃપ કહે માસ છમાંહે કહે, તે તું અર્ધ રાજ્ય સહી લહે; નહિતા ખટમસવાડા પ્રાંત, કુટુંબસહિત તુજ આણીશ અંત.૫૪ ૧ માછીમાર. ખાતાં. ૩ દરિયાના દેવતાની. ૪ સ્નેહ લાવીને. ૫ શાક—તકરારી. - હમણાં. ૭ પતિવ્રતા-સતી સુંદરી. ૮ આશ્ચયૅ. ૯ વખત જવા માટે.
૧૦ સમજ્યા વિના.
For Private & Personal Use Only
૪૬
www.jainelibrary.org