SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સી બુદ્ધિ પ્રશંસા. (૧૧૭) કે લહેશે તે થાશે રાખ, પછી વળી કહાવી એ ભાખ; સેનૈિયા દેય મેતિ આગ, ધન જોઈયે મુજ પાસે માંગ. ૩૧ મેતી જિમ ગુણે દાણા હોય, તિણ પરે આપણું રહેવું દય; જાણે રખે કેઈ લવલેશ, અગ્નિમાંહિ તુજ સાથે પ્રવેશ. ૩૨ ઈણ પરે તિણે સમસ્યા કરી, વાર્યા ભણું ન મેં ઉચ્ચરી; રાય કહે ધન તુજ અવતાર, ભલે ભલે રૂપચંદ કુમાર. ૩૩ જુલમથતાં કહ્યા મુજ નહીં, મુજ પુત્રી આગળ કિમ કહી ચિત્તે ચિત્ત મિલે જ્યાં રાય, તિહાં છાનું કાંઈ ન રખાય. ૩૪ મન લહિયે એ જાણે કેમ, ચિત્ત અસંભ્રમ લાગે એમ; કુંવર કહે સ્વામિ સુણ વાત, તું પૃથિવીપતિ પરજાતાત. ૩૫ પ્રજા સકળ તુજ ઉછેરૂ સહી, મન વિકલ્પ તાહરે કે નહીં, એહવી વાત લઈ તે કિસી, ન્યાયનીતિ તાહરે મન વસી. ૩૬ કુંવર તાહરી મતિ નિર્મળી, તે ક્ષણમાંહિ સમશ્યા કળી, પણ વળતું જે જે તે કહ્યું, તે સવિ તિણ સ્ત્રીએ કિમ લહ્યું?! ૩૭ રાજન સ્ત્રી કેટલી સુબુદ્ધિ, નારીની જગે ઘણું પ્રસિદ્ધિ આગે મંત્રી-વહૂ મહારાજ, બુદ્ધિયે લીધું અરધું રાજ. ૩૮ નરપતિ કહે મંત્રી-વહુ કિસી? તેહની કથા કહે ઉદ્ઘસી; રૂપચંદ ભૂપતિ આગ્રહે, કથા સુબુદ્ધિ કામિની કહે. ૩૯ અવનિમંડણ નગર અભંગ, રિપુમર્દન રાજા તિહાં રંગ; મયણવતી રાણી મુખ્ય નામ, બીજી પણ છે બહુ અભિરામ.૪૦ મયણવતી માયાવી ભણું, રાયતણું ચિત્ત ચેરે ઘણું; રાજા રંગ ભરે ઉચ્ચરે, તુજ ઉપરાંત ન કે મારે. ૪૧ મતિએહર મહેતે રાયને, કનકસિરિ કામિનિ તેહને, બેટે બહુ ગુણવંત ઉદાર, સૂરસેન નામેં સુવિચાર. ૪૨ એક દિન સભામધ્ય રાજાન, બેઠે પાસે રૉ પ્રધાન; ૧ છોકરાંજ બેટાબેટી. ૨ કપટકુશળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy