________________
( ૧૧૬ ) રૂપચંદકુંવરરાસ,
હા પ્રભુ તમે કહ્યા તે સહી, પ્રસ્તાવે હઠ તજિયે નહીં. ૧૯ રાજા કહે આ એકાંત, અર્થ કહી ટાળે મુજ બ્રાંત, હવે ગોઠ કીજે શી પરે, છકન્ની વાત થશે જે સરે. ૨૦ પ્રચ્છન્ન વાત હવે શી કરે, લેક પ્રતે રહેશે આફરે; પૂછો કહું પ્રત્યુત્તર તિશે, નાચણ પેડિ ઘુંઘટ કિશે. ૨૧ સાધુ સાધુ રાજા કહે કુંવર, પેલી વાત કહું સવિ પ્રવર; કુંવર કહે સુણ અવનીનાથ, પ્રથમ કણે તેણિ દીધા હાથ. ૨૨ પુત્રી રાય કનેજા નામ, મેં વળી ધન દેખાડયે તામ;
ધનદત્ત શાહને અંગજ જાણિ, તિણે વળતે દેખાડ પાણિ.૨૩ કહે મુજને હવે હાથે ઝાલિ, હુ તવ નીચે રહે નિહાળિ;
પરસ્ત્રી સંગે અધોગતિ હય, તવ “વણ કર ગ્રહી રહી સોય.૨૪ તે કહે બાળકુમારી અછે, મેં મસ્તક કર ધરિ પછે; બોલ ચડાવ્યે માથે એહ, ડાબી જાંઘ દેખાડે તેહ. ૨૫ જાંઘ ઉઘાડું તુજ આગળ, રખે વાત કહિ થાએ મિળે,
મેં તવ ખભા દેખાડ્યા બેય, બેં બેહ સુક્ષીણે એહ. ૨૬ પુષ્પદડે સુધી નાંખિયે, પછી નિર્માલ્ય હશે ભાખિયે;
મેં ધરી ચીરી ઊભી લહું, ઊભો ચીરે તેય નવિ કહું. ૨૭ સા સ્વામું જોઈ થુંકી વળિ, થુંક થશે પછી અમૃત ટળી;
મેં પૂગી મૂકી રડવી, ન કહું જે શિર જાશે પડી. ૨૮ રાજન એહ સમશ્યા કરી, પછે તિહાં મેં છાની તે વરી; રાય કહે તિહાં કર્યા પ્રહાર, તવ તિણે શું કીધું દય વાર.૨૯ સાકર દૂધ કચોળું ભરી, માંહિ “રક્ષા પ્રક્ષેપણ કરી; ઊકરડે ના કહે એહ, સાકર દૂધ આપણે નેહ. ૩૦
૧ છાની. ૨ પુત્ર. ૩ હાથ. ૪ નરકગતિ. ૫ સરસ્વતી વીણા વગાડનારી બાળકુમારી છે. ૬ મા બાપ અને મશાળ. ૭ નકામે. ૮ સેપારી. ૮ રાખ નાખી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org