SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ માત્ર, (૧૫) નારી મન આપીને મળે, તે સાથે અળગું છું , અથવા બલ કહે મુખ જેહ, નહિતે પ્રભુ કિમ રહેશે તેહ. ૧૧ (ગાથા-ઈદ) "अलसां जेणविसजणेण, जे अख्खरां समुल्लवीयां ते पत्थर टंकण कोरिअन्वा, न अन्नहा इंति." १ રૂપચંદને બે પરે મિની, જિમ સાપે છછુંદરી ગળી; વર દીધે તે કિમ કરૂં ફેક, તવ મન એ સાંભર્યો શ્લેક. ૧૨ (અનુષ્ટ્રપ-છદ) राज्यं यातु श्रियो यांतु यांतु पाणा मनोरमा या मया खयमेवोक्ता वाचा मायातु शाश्वती. १ વળિ વિમાસે હિયડે ખરું, પ્રગટ કરીને તે હું વડું; સ્ત્રીને કહે માની તુજ વાચ, કહિશ પિતા તાહરાને સાચ. ૧૩ સુણી કુંવરી હરખી મન સાથ, પ્રધાનને કહે માન્યું નાથ; પામ્ય પરમાણુંદ પ્રધાન, રાય પાસે પહો સાવધાન. ૧૪ કહે સુણે વિકમ મહારાજ, તુમ કુંવરીએ કીધું કાજ; લંકાને ગઢ લીધે આજ, વાત મનાવી સેઈ વરરાજ. ૧૫ હરખે રાજા કહે શું ભણે, મંત્રિ વદે એ સાચું સુણે; તવ નૃપ કહે કાલે અહિ તેડિ, માન્યા પછી ન કીજે જેડિ. ૧૬ હા પરઠી મંત્રિ ઘર ગયો, પ્રભાતે રાજા ઉત્સુક થયે; ઈક મેકલ્યા “સુખાસન સાર, સાથે બહુ પ્રેગ્યે પરિવાર. ૧૭ કુંવર સુખાસને થઈ આરૂઢ, દે પખ ચામર છત્ર શિર ઐઢ આ આડંબરે કુમાર, મળિયા લેક ન લાભે પાર. ૧૮ રાજા દે બહુ માન સુજાણું, આ હઠીતણા સુલતાન; ૧ નકામો. ૨ વાર. ૩ કહીને. ૪ ઉતાવળો. ૫ પાલખી-મ્યાને – સુખપાલ. ૬ બેસીને. ૭ હઠીલાઓને બાદશાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy