SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપચાર શસ. કતલેખ દેખત પ્રથમ, હરખી હિયા મઝાર; વાંચી રે માંચી ઘણું, સેહગસુંદરી નાર. - ઘણું પ્રશંસી શ્રીમતી, દીધું વચન સન્માન; મન સંતષિ ધરી સુખે, મંદિર રહે સાવધાન. ૧૬ ઘણ અતિથિ ધરી ૧૭ વાઇ-મત્રીશ; વાત સંભારે વસુધાઈશ, તવ તે બુદ્ધિ રચે મંત્રીશ; મદનમંજરીને શીખવી, કુમરી તમે કંત રીંઝવી. ૧ 'વર માંગજો દાખી નેહ, વારે જનકતણે સંદેહ; સુણ વાત કુમારી હા કહે, એક દિન સા પ્રસ્તાવસુ લહે. ૨ પિઉશું ગેષ્ટિ કરે મન રળી, નવ નવ રમત રમે લળી લળી; કંત પ્રતે પૂછે મહારાજ, કાંઈ વિમના દીસે આજ? ૩ રૂપચંદ કહે વિમના નથી, કૂડી વાત તમે શી કથી; . ના સ્વામિ મુખને આકાર, હું જાણું છું નથી ગમાર. ૪ પૂર્વ પ્રેમ સાંભરતે હુશે, મુજને પિઉ મન નાણે કિશે? ના જ મ કહે પ્રિયે એહવું, માહરે નહીં કે તુમ જેહવું. ૫ સ્વામિ શું મુજને પ્રીછ, સાલે સેઈ પ્રેમ અભિન; પણ હુએ પ્રિય છું તુમ દાસ, કળા એક મન ધરે ઉલ્હાસિ. ૬ સવિ ભેગાસન સુંદરી યુક્તિ, કુંવરીએ દેખાડી વ્યક્તિ; રૂપચંદ મન ચમક્ય ઘણું, એહે પણ ઓછી નહીં ભણું. ૭ તૂઠો કહે માંગ વર નાર, કુંવરી કહે સ્વામિ અવધાર; જે જીવન તૂઠા ઈણ વાર, તે મુજ પિતા-સંદેહ નિવાર. ૮ રે કામિનિ શું માંગે ઈશું? તેમાંહિ હું જાણું કિશું! અધપતિ વચન અલક મલાખ, મુજ આગળ છાનું મમ રાખ. ૯ સ્વામિ હંએ પણ તે વરી, મુજ આગળ શું બેશે ફરી; પન્નગ સઘળે વકે થાય, પણ બિલમાંહિ પસરલે જાય. ૧૦ ૧ વચન લઈ લે. ૨ દૂર કરે. ૩ પિતાને સંદેહ. ૪ સાપ.૫ સીધે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy