________________
( ૧૧૦ )
રૂપચ’કુંવરરાસ.
અન્ને છઉં અનેકશું, પંથી પિયુ કહેય; જેઠુ વિણ ઘડીઅ ન જીવિષે, એ અપરાધ ખમેય.
(ભક્તતિ).
કાઇ નર છે મુજ વãહા, તુજ ગુણુરાગી ઈશ; સુજતનથી ન અળગા રહે, કત મ કરજો રીશ.
(કાન.)
ચૈાવનમદ સ્ત્રીના મને, પઢમખ્ખર એકાર; અંત્યક્ષર લાપે સહુ, તે મુજ ધરજો હાર.
(ઢાહા-છંદ. સહી એ એક સદેસડા, કરે પશું લગ્ન; નયણે કાજળ શિર તિલક, મું ઊભા ભગ્ગ,
For Private & Personal Use Only
દ
(પ્રેમ.) જે મન મિળવા ઉચ્છ્વસે, તે કિમ લિખ્યું સતાષ; પામી સ્વપ્નાંતર જન્મ્ય, કિમ થાએ તનુપાય. પણ સજ્જન સ`દેસડે, પામે જીવ કરાર; વાંચી વળી વળી પૂછીએ, તેાહિ ન આવે પાર. તુમ લખતાં અતા ગુણી, નયણે ન ખચી ધાર; કે જાણે મન માહુરા, કે જાણે કરતાર. જે જે નવરે ઊપજે, વાત હિયામાંહિ રાય; લેખમાંહિ તે કિમ લિખું, મળ્યા પખે ન કહાય. કાગળ ભીના મિશિ ઢળી, ન લખાણા એક ખેલ; ચૈાટે ઘણું કરી માનજો, પઉ પામી રંગરાળ, ( ચરણાકુળ-છદ્ર, ) પઢમક્ષર વિષ્ણુ જગહી ભાવે, મધ્યક્ષર વિણ મરણુ કહાવે; અંતક્ષર વિણ પ ́ખી મેળા, સેા સજ્જન મેકલો વ્હેલે
(ઉત્તર–કાગલ.) ૧
Jain Education International
७
.
૧૦
૧૧
૧૨
૧
www.jainelibrary.org