________________
( ૧૦૮ ) રૂપચંદકુંવરરાસ, કિમ રહેશે હવે રાજ્યિા , પિઉ–તરૂ વિણ નિરધાર. શૂનું કાયા પંજરું, સહી એકલું સુંઢાર;
તુમ સમીપ છે પ્રાણિયે, તેહની કરજે સાર. દિવસ દેહિલા નિર્ગમું, વૈરિણી નિશિ ન વિહાય; નિંદ ન આવે પાપણું, સપનામાં ન મિલાય.
(અનુષ્ટ્રપ-છદ) “याः पश्यन्ति प्रियं स्वमे धन्यास्ता सखी योषितः॥ ___ अस्माकंतु गते कांते, गतानिद्रापि वैरिणी." પરમ પનેતા પ્રિયજ તું, પામશિ સુજન અનેક; નિશ્ચય મનથી આદર્યો, માહરે તે પ્રભુ એક તે પ્રિય કાજે માહરે, ખમિયાં દુઃખ અનંત; પણ પરગટ પીડા નહીં, સાધુ સાધુ ગુણવંત. ચંપક ચૂવા ચંદનહ, ચાતુકલ સુચંદ;
એ પાંચે તન પરજળે, જે ન મિળે રૂપચંદ. કેળિપત્ર કુંકુમ કમળ, કજલ કનકશૃંગાર, એ પાંચે મુજ નવિ રૂચે, જે ન લહું ભરતાર. પિઉ પ્રવાસે ચાલિયા, છવડુંયાં હવાસ; વળિયાં વાસર વીંજણે, નસિ નેઉર નીસાસ. ભૂષણ પિઉ દૂષણ થયાં, આંખે કાંકણ જોય; વદન હાર વર માનજે, તિલક હથેળી હોય. કટિમેખલ મેખલ થઈ, વિછિયા વિંછી ગ;
નેપુર તે હડ જેવડું, જે નહીં પ્રિયસગ. સાકર કાંકર સમ ગણું, દૂધ ગરળ સમ તેમ; ચૂવા ચંદન કચરે કહ, જિહાં ન મળે પિઉ પ્રેમ. ૨૬ ૧ જૂનું ઘર. ૨ પાસે. ૩બરદાસ. ૪ ખૂટતી નથી. ૫ઘરેણું. ૬ ઝેર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org