SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ આનફગાર, ( ૧૭ ). ધીર વીર ગંભીર ગુણ, પૂરે પુરૂષ અભેદ; પર કારણે પીડા ખમી, તેહિ ન ભાંગ્યે ભેદ. એક રાતની પ્રીતડી, પાળી ઈણે અભંગ; માહરે કાજે માનવી, તૃણ જિમ તેવું અંગ. એહના ગુણ કિમ વીસરે, દેહે ધરિયે પ્રાણ; મનમોહન મિલશે યદા, તે દિન સહી સુપ્રમાણ. એક દિન બેઠી રંગમાં, તેઢ શ્રીમતી તામ; ધનદત્તની દાસી થઈ, કર જઈ એટલું કામ. ગુપ્ત લેખ આપું લખી, પિયુ કર દેજે સેય; પરત લખાવી લાવજે, જિમ મુજ આનંદ હાય. સ્વસ્તિ શ્રી પ્રણમું પ્રથમ પરમેશ્વરના પાય; લેખ લખું રળિયામણું, સુજન વસે જિણ ડાય. ગરિમાધર ગિરૂ ગુણી, ગૌરવર્ણ ગંભીર; જ્ઞાનવંત ગુણપારખ, શત્તગકાર શરીર. પરમપૂજ્ય પંડિત પરમ, પરમ પ્રેમી પરધાન; પરમ સુજન વલ્લભ પરમ, રૂપચંદ ચરણાન. નિજ આવાસથકી નમી, ચરણરેણુકા દાસિ; સહગસુંદરી વિનયસહ, લખે લેખ ઉહાસિ. સાનંદ સાલિંગનું, પ્રિય પંચાંગ પ્રણામ; પદપંકજ ભ્રમરીતણે, વાંચે રતિપતિ-કામ. પૂજ્ય શ્રી ચરણમરણ-કરણતણે પરસાદ; વિજયી છે તુમ અનુચરણિ, દુર્બળ વિરહવિષાદ. પિઉચા ક્ષેમકુશળતણ, ઘડી ઘડીના લેખ; પાઠવવા મુજ ઊપરે, માયા કરે સુવિશેષ. અપર પિલે તુમ પ્રેમની, વાપી વેલ અપાર; ૧ પાછો. ૨ શ્રી ઋષભદેવ સ્વામીના. ૩ સારું મનુષ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy