SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૬) રૂપચંદકુવરરાસ ત્રણ દિવસ આવળમાં ભારી, વાળી શરીરની સાન. ૬૫ વૈદ્ય વિવેકી અનેક તેડાવ્યા, ભેષજ દીધ રસાંગ; થોડા દિવસ માંહે કુંવરને, જાતે હુષ્ટપુષ્ટાંગ. રાય પ્રતે વીનવે મંત્રીશ્વર, જે તમે અર્થ કહાવે; તે નિજ પુત્રી મદનમંજરી, રૂપચંદને પરણા. રાય બેલ દીધા ભણી માન્યું, સાર સામગ્રી કીધી; નિજ પુત્રી અભિનવ ઉત્સાહ, રૂપચંદને દીધી. (અનુષ્ટ-ઈદ) “સર્વત્ર વરસાદ સર્વત્ર રિતા सर्वत्र दुःखिनां दुःखं सर्वत्र सुखिनां सुखम्." માય તાય સુણી સહ વિમાસે, શું ભઈ એહ શું કહાય ! એક દુઃખ ને આવે હાસું, એ ઊખાણે થાય. ૬૯ ' મદનમંજરી સાથે કુંવર, મંત્રીશ્વર આવાસે; અહનિશિ સુખ વિલસે સંસારી, કીડા-કામ ઉલ્હાસે. ૭૦ પણ તે સહગસુંદરી કે, પ્રેમ ઘણે મન ભાવે; નિશિદિન શ્વાસ પહેલાં સુંદરી, હિયડે વળી વળી આવે. ૭૧ (દોહરા-ઈદ ) સોહગસુંદરીને કહ્યું, શ્રીમતીએ ઉપચાર, વાળે ચિત્ત સુ તદા, વલ્લભને સત્કાર. સુણી કુશળ હરખી સબળ, દિયે વધાવા સાર; દિન કેતે વળી સાંભળે, પાણિગ્રહણ વિચાર. હૈડા માંહિ ધરે ઇશે, ધન એહને અવતાર અવિચળ ભાગ્યતણે ધણી, વળિ પામ્ય જયકાર. ૧ આવળના પાંદડાંમાં ભારી રાખવાથી મારને દુખાવે નાશ પામે છે. ૨ ઉપાય. ૩ રાજાની કૃપા થઈ જાણીને. છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy