________________
'ત્રીનુ' ડહાપણ,
( ૧૦૫ )
૫૬
વિષ્ણુ અપરાધે માળ ન મરાવા, રાજા કહે મમ ઝંખે; એહવા લાગે અછે એ કપટી, એહની કરણી દેખે. મે* પહિલાં સાહમા સનમાન્યું, થાચ્ચે વળી કરી ભાઈ; મરણ આંગમ્યુ* પણ નવિ માન્યું, જીએ એહની ખાટાઈ ! ૫૪ સ્વામી ખાટાઈ એ ન કહિયે, એજ સુગુણુ મહારાજ; છાની વાત પ્રગટ કિમ કીજે, જે આવે યમરાજ. તું પૃથ્વીપતિ પરન્નુખ કાતર, તું સહેાદર પરનારી; રૂ જેમ પ્રજાને પાળે, સાચી કીતિ વિસ્તારી. તે હવે રમામ જશેજ જગતપતિ, ઋણુ વાતે નહીં રૂ; ઉત્તમ તે નવિ હાવે આછા, જીએ દેશી ઊંડુ સુગુણ સપણે જે હુએ તે કિમ, આપણી એખ ઉઘાડે; જોર કર્યો ન કહે નિજ કરણી, જો હવે વતાડે, જો એ પુરૂષતણા વધ થાશે, તેા સ ંદેહ તુમારે; કહા ટાળશે કવણુ અનેરૂ, પુરૂષરત્ન કાંઇ મારે. જો કદાપિ જીવતે રહેશે, તેા વળિ એહજ કહેશિ; વળી વળી વીનતી કરૂ' વસુધાપતિ, એહને ન મરાયેશિ. ઇમ કહી કળા-કથન વિવિધ પરે, શાંત કર્યાં રાજન; નૃપ કહે તેા હુ* જીવતે સૂકું, જો થાએ તું જમાન. અવિષે છ માસતણી દેઇ આપું, કથન કહાવે જે; મત્રી ભણે સ્વામી વારૂ પણુ, કરવું હુ કહુ તેહ. માંડામાંહિ લમધ દેઈ, મંત્રીસર ઉલ્હાસે;
૫૩
Jain Education International
૫૫
૫૭
૫૮
૫૯
૬૦
૬૧
ર
થઇ જમાન કુંવરને કાર્ડ, લેઇ આવ્યે નિજ આવાસે. ૬૩ માય માપ મહાજન સવિ હરખ્યાં, હરખ્યા સિવ પરિવાર; ધનદત્ત શેઠ સંતાષી વાળ્યા, વરત્યે જયજયકાર. કુંવર પ્રત નિજ મદિર રાખી, ભટ્ટમાત્ર પરધાન;
૪
૧ ન મેલીશ. ૨ મર્યાદા-આબરૂ. ૩ વિચારી જુઓ.
For Private & Personal Use Only
www.jainelibrary.org