SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ (૧૪) રૂપચંદકવરરાસ સુણી રાય ક્રોધે પૂરાણે, હુએ કાળ કૃતાંત; ભ્રકુટી ભીષણ સેવકને કહે, આણે એહને અંત. ૪૧ ફૂલિકા રેપણ કરજે સામે, એહને આણે કાય; કહી એમ રેષાણ રાજા, અંતઃપુરમાંહિં જાય. ૪૨ પીસે દાંત અધર વળિ કરડે, વરચે બેલે વાણિ; અહા અહા જગમાંહિ એહવા ધીઠા, દુષ્ટ હવે છે પ્રાણી. ૪૩ મેં આક્ષેપમાં ઓછ ન મૂકી, પણ એ હરામી છે; મરણું આગમ્યું પહેલાં માંહિ, એ મહાપાપી મેટે. ૪૪ તે સેવક મનમાંહે વિમાસે, ધિ રાજાની સેવા પુરૂષરત્ન એહવું વિણસાહ, શું જીવીશું દેવા ! એટલે અતિ હાહારવ હુએ, પાડે લેક પિકાર; માય બાપ ભગિની ને ભાઈ, ધરણી ઢળ્યાં તેણિવાર. ૪૬ રમણ સાસુ સસરા શાળા, કરે આકંદ અપાર; જિમ તિર્યંચને રૂંગાં આવે, તિમ રેવે પરિવાર, દેખી સમાચાર સેહગસુંદરી, થઈ અચેત તતખેવ, ધનદત્ત શેઠને ચેતના વાળ, પુત્ર વડે રૂપદેવ. સઘળે મિળી વિચાર એ કીધે, ભટ્ટમાત્ર ઘેર જઈએ; જે એ કુંવરને જીવતે નાણે, તે એ ઊપર દહીએ. ૪૯ મહાજન સહિત ગયા મંત્રિઘર, તવ ભટમાત્ર ઉજાણે; કુંવરને સેવક રાખી રહિયા, ત્યાં જઈ કહે સપરાણે. ૫૦ રે રે નૃપ પાસે જઈ આવું, તિહાં લગી કેઈએ એહને, કરી દેખાડશે વાળ વાંકે, તે એહને દંડ તેહને. પ૧ ઈમ કહી રાજમાંહિ ગયે વેગે, ભૂપતિને કહે સ્વામિ, કાં એ રત્નરાજ વિણસાડે ! નિપુણ ન્યાયપથગામિ? ૫૨ ૧ ડરામણું. ૨ નાશ કરી નાખે. ૩ હેઠ, ૪ તિરસ્કાર સહિત બેલ–માર. ૫ સહેજમાં. ४७ ४८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy