________________
પ્રેમની સાચી સેટી,
( ૧૦૩ )
સા એતલુ કરીને તે આવી, તે દીઠું રાજાએ; કહે પાછલી વાત રહી વિ, આ હવે શુ કહેવાએ ? ૨૮ કહે એતલુ તા તુજ મૂકું, હવે આવે ઉર વાજ;
૩૦
તાહરૂ નામ પછી નહીં લેઉં, વદે કુમર સુણુ રાજ. ૨૯ સહુએ રાજસભા આ ઊભું, કાંઈ પૂછે નહી કોઈને; ઉદય પાપ અધિકું આ દેખું, વળી વળી પૂછે મુહુને. હું જો વાત કિસી એ જાણું, તે કાં ન કહું પહેલાં; આમ જે માર ખાઉં મહારાજન્, શું લાગેા છેઃ ગહેલા. ૩૧ જો જો ધીરવંતનાં લક્ષણ, ભૂપતિ કહે સભાને; આવડા ફૂટી કોથળા કીધા, તાહી હજી ન માને. હવે કા વાંક રખે મુજ કાઢો, અહમાં એહની વાત; હમણાં પાપ પ્રકટશે પૂરૂ', થાશે જો ઉપઘાત. લાક કાઇ ન શકે મુખે ખાલી, કાહાને રાખે વારી; હુઠી બેડુ હઠ પૂરે ડિયા, વાત સુણે તે નારી. વળિ શ્રીમતી સુંદરીને કહે, તાહરી બુદ્ધિએ ખાલે ! પુરૂષરત્નશું પ્રીતિ કરીને, કાંઇ મરાવે અકાળે’. સાહગસુ દરી વળી અ દેશી, શ્રીમતીન કહે કામ; એક સાનૈયે એ મુગતા ફળ, જમણે કર અભિરામ. અગ્ની ધરી વળી ડાબે હાથે, ખાહિર પધારી ખાઈ; કુમર દેખે તિમ ઊતરી આગળ, આવા માંહિ ઉર્જાઈ. ૩૭ તેમ તેણિયે તતક્ષણ કીધું, વિળ દીઠું રાજાએ; વર પ્રતિ કહે કશું વિચારે, મુખે નવિ ખેલે કાં એ? ૩૮ સિન અપરાધ પૂરવલાં મૂકયાં, એકે નહીં સંભારૂ, કહે આ કામિનિચે શું કીધું ? તે હવે સહીય ન મારૂં. માા ભુંઈ હું નથી ખીહતા, મરવું છે એકવાર; અણુસમજ્યું કહેવાએ કિશિપરે, શું પૂછો વારવાર.
For Private & Personal Use Only
Jain Education International
૩૨
૩૩
૩૪
૩૫
૩૬
૩૯
૪૦
www.jainelibrary.org