SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૨) રૂપચંદકુંવર રાસ રૂપચંદને માર સાંભળી, જે શતખંડ ન ભૈયાં. માય બાપ આકંદ કરે અતિ, ભગિનિ ભાઈ ભત્રીજા, સગાં સણુજા કિમ નાણે દુખ, રૂદન કરે જે બીજા. ૧૬ એટલે વળિ મહાજન હલહલ, મિલિએ સવિ સમકાળ; ધનદત્ત સેમદત્ત સંઘતે, જઈ વનવે ભૂપાળ. ૧૭ મહારાજ અપરાધ વિના અતિ, કાંઈ કુંવરને મારે માય બાપ પરજા ને રાજા, ન્યાયધર્મ સંભારે. અમે અન્યાય કર્યો નહીં એકે, રખે આકળા થાઓ, આપ આપણું કીધાં વિલસે, કાં અમ અવગુણ ગાઓ. ૧૯ શું અપરાધ કર્યો ઈણ બાળકે, વળિ કહે નરરાજ; ફ્રગટ ઘર મુખ લેઈ જાઓ, તે સુણી જાશે લાજ. ૨૦ સુણી વચન નૃપનું રેષાકુળ, મહાજન સવિ રહ્યું મન, આ રાય જિહાં કુંવરી ઘર, કાંઈ ના મહેલે ઊન. ૨૧ રાખી આવાસ સ્વામી કુંવરને, હાથે કરે પ્રહાર; શ્રીમતિયે ગોખેથી દીઠે, ઓળખે સેઈ કુમાર, તવ વ્યાકુળ થઈને તે ઊઠી, ગઈ કુંવરી જિહાં સૂતી; ઊઠ ઊઠ તજી નિદ્રા સુંદરી, હવે જે ગાઢી વિગૂતી. ઊઠી ગહિબરી સેહગસુંદરી, પૂછે શું છે બાળ? આ જે સઈ કુંવરને સાહમા, મારે છે ભૂપાળ. ઘણી હિયાશું હિંમત આણી, જોયું તે તે તેમનું કહે શ્રીમતી સાંભળ બાઈ, હવેય થાશે કેમ?! કુંવરી કહે હવે જેજ ન કીજે, રોયે ન રહેરાજ; કહું તે કરી ઉતાવળે આવે, બેહની એતલું કાજ. સાકર દૂધે ભર્યું કચેલું, એ દેખે તિમ રાખ; માંહિ મૂકી ઉકરડે નાખે, રખે વદે મુખ ભાખ. ૧ પિકાર-બ પાડે. ૨ બાકી. ૩ ભારી ફછતી. ૪ ઘભરાઈને. ૨૨ Jain Education International · For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy