SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ માથા સાટેની મહેબૂત. (૧૦૧) રે રે મૂઢ! મ મર અણખૂટયે, કહે રૂડીપરે સાચું; શરમ આટલી વેળા રાખું, હવે નહીં પહેલું કાચું. હવડાં ઉંધે માથે ટાંગિશ, મારિશ મમ પ્રહાર; ફેકટ કાં થયે ફટણહારે, બોલ પશું જે વિચાર. કિશું વિચાર કહું રે રાજા ! કાંઈ બેલાવે કુડે; મારમુંહે જે કરી મનાવશી, તે નહીં દીસે રૂડે. ઈમ કરતાં જે કાલે નિપાએ, તે કાં ન કરે આજ; હું મરણતે ન જૂઠું બોલું, તે સૂવું મહારાજ. રાજ ઘણોજ થયે રેષાકુળ, સુણી કુંવરની વાણી; પછી હાથેથી ચોરતણી પરે, લેઈ બાંધિયે તાણી. ઢીંકા પાટુ ગડદા મૂકે, હાં હાં કરીને હૃકે, વાંસે તીખા ચાબુક ડે, તેહે કુંવર ને ચૂકે. આંખે ખાડો આંસુ ન પાડે, ચિત્ત કર્યો દઢધીર; મુંહે વાળી વચન ન ભાખે, જે જે ગુણ ગંભીર. રાય કહે રે પરગટ પાપી, કાં એવડે મરાવે; છેટે ઉત્તર આપે કપટી, કાં હજી સાન ન આવે. ૧૦ સાન વિહુ તું છે સ્વામિ, જે વળિ વળિ મુજ પૂછે; વાત વિચારી કહી મેં ના ના, તેહિ હજીએ ન પ્રીછે! ૧૧ પ્રીછમાં સવિ લક્ષણ મેં તાહરાં, જે જે હવે જે થાય; ઈમ કહી ઝટ ઝાલી કુંવરને, નૃપ બાહિર લેઈ જાય. ૧૨ ચડિ તુરંગમેં ચાલ્યા ભૂપતિ, એક હાથે કુમાર; હઠ રાય મારે વળી મારગે, પેખે લેક અપાર. નગરમાંહિ હુએ હાહારવ, પાડી વળી હડતાળ; માય બાપ સસરે ને સાસુ, સાંભળી કરે કતાલ. ૧૪ ઠામ ઠામ પિકારણ પડિયા, ઘડિયાં જામય હૈયાં, ૧ જાણ્યાં. ૨ રેકકળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy