________________
( ૯૮ ) ( રૂપચંદકુંવર રાસ,
શેઠતણે લહુ દીકરે, તે આ જ મ કરે. ૬૩ ગયે મંત્રી તે પૂછે તિહાં, કુમર તુમારે જેલહુડે કિહાં?
માય કહે સૂતે છે બાળ, કિશું કામ એવડું સમકાળ? ૬૪ ભણે મંત્રી તે જાણે રાય, ત્રીજે માળે પહતી માય; ગળગળતી બેલી ગહબરી, ઊઠો સુત નિદ્રા પરિહરી. ૬૫ જા કુંવર કહે કાંઈ માત, જનની કહે સુત તુમ તાત; વિહુ સુતશું રાઉલે લેઈ ગયા, વળિ તુમ તેડેવા આવિયા. ૬૬ સુણી વાત પામ્ય સંકેત, સહી રાજાએ જાણી હેત;
ધીર થઈ માને કહે ઈશું, તમે માત દુખ માણે કિશું. ૬૭ રાજા કહેશે તે સાંભળી, હમણાં ઘર આવીશું વળી,
પહેરી વસ્ત્ર ભલા શૃંગાર, જઈ મંત્રીને કરે જુહાર. ૬૮ મંત્રી કહે કુંવર તુમ પ્રતે, રાજાજી તેડે છે હિતે; હાજી પધારે આવું સાથ, મુજને કૃપા કરી નરનાથ. ૬૯ તવ આણંદે જાએ દોય, રાજસભાએ પહતા સય; નરપતિ દેખી હરખે રંગ, કુંવર બેસાર્યો ઉત્સંગ. ૭૦ શેઠ તમારા પુત્ર ઉદાર, એક એકથી ચડતા સાર; લહુડે રૂપવંત અતિ ઘણું, રૂપચંદ તે સાચું ભણું. ૭૧ દેખી હર્ષ ઊપજે ચિત્ત, એહશું અમે કરીશું પ્રીત;
શાહ તમે પહુંચે ઘર સહુ, પછે કુમર એ આવશે "લવું. ૭૨ ત્રિહ સુત સાથે દિલાસ દેય, શેઠ પ્રતે નૃપ વેળાય;
સુત ઊપર કરજે શુભ , ઈમ કહી મંદિર પહેતા શેઠ. ૭૩ મહાજન સમાચાર પૂછય, શાહ ઉદંત તસ સર્વ કહેય; સહુ સમજી નિજ થાનક જાય, હવે કુંવર બેલા રાય. ૭૪
૧ વાર-ઢીલ. ૨ હાને પુત્ર. ૩ ઘભરાઈને. ૪ ખેળામાં. ૫ ન્હાને છોકરે-શીધ્ર. ૬ વૃતાંત-હકીકત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org