SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ) રૂપચંદકુંવર રાસ. તે ગલા નાકુ નારાયણ, વૈજા વિદ્યાધર પચાયણિ. ૩૭ છૂટા છૂટો ઝૂઠો જર્સી, સૂડા કૂંડા વેણુ વસુ; માંગ્ સાંગ્ માંગ્ કહ્યા, લાડણુ લટકણુ લીખે લહ્યો. ૩૮ મંગળ માહવા છાછા છજ્જૂ, ટોકર ત્રંબક કૂંકુ મૂ; બકોલ બહુ બેટા મગ, ભજાક ખાઉ રેાટા રજૂ. ૩૯ ફૂટરસી ફાંદાળ ફંદા, ફાકૂ હુકૢ નર નારો; શાણા ભાણા રાણા સહુ, કામદેવ કલ્યાા કહું. સદેવ૭ સુદર જેદાસ, ઘૂઘર ઘાઘર છ’ડીઘાસ; રાંકાં રીડાં ને પીડાર, ચાંપે! ચાખા નામ અપાર. રિષભદાસ શ્રેયાંસ સુચ′ગ, રાયમલ્લ રણસંગ અપગ; નવર’ગ નેમિદાસ ગાવાળ, મિા મહાજન માળગોપાળ. ૪ર હાટ સ`ઝેર્યાં ઠૂંઠું કરી, આવ્યા શેઠમ`દિર પરવરી; ૪૪ ઘેાડુ કરી સહુ પાળે રહે, માંહિ વાાત્ર સમશ્યા કહે. ૪૩ એટલે શાહ દાતણ કરી રહ્યા, તવ વિળ ખેલ મંત્રીસરે કહ્યા; તુમ વેગે તેડે નરનાહ, ઉચ્છક આવા ધરી ઉછાહુ. મંત્રી પ્રતિ બહુ સ્વાગત કરી, આગળ વિવિધ વસ્તુ લેઇ ધરી; ચાલ્યા લેઇ ભલ મિલÌા સાથ, મ`ત્રિ શેઠ એ વિલગા હાથ.૪૫ દીઠા દ્વારે મહાજન રહ્યા, જુહાર હાર માંહામાંહિ કહ્યા; મત્રી શેઠ આગળ ચાલત, પાછળથી મહાજન આવત. ૪૬ મત્રી ભણે એ આવે કશે? શેઠ કહે કાંઇ કારણુ હુશે; સચિવ કહે છે કહ્યા નરનાથ, ચાર પુત્ર તમે લેજો સાથ. ૪૭ સુત બેઠા તે દાસી હાટ, આપણુ તિહાં તેડેશું વાટ; આગળ હાટ સુ આવ્યા એહ, પુત્ર ત્રણે બેઠા છે જેડ. ૪૮ સાથે તે ચે તિહાં લિયા, લાજે મંત્રી નવિ ખાલિયા; એટલે રાજદ્વારે સહું ગયું, માંહિ જાણુ નરપતિને થયું. ૪૯ સભા માંહિ તેડાવ્યા સહૂ, માન મ્હાત રાજા દિયે બહુ; For Private & Personal Use Only Jain Education International ૪૦ ૪૧ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy