________________
વણિકની અગમચેતી.
૯૫ સમરથ સમૂ ને શવરંગ, નાસણ નરમદ ને નરસિંગ,
સીધર દેધર દાન દક્ષ, દામૂ દેવચંદ સવિ મુખ્ય. ૨૫ ત્રિીકમ તાહલણ ને તીજુઓ, સાહલુણુ સહસકરણ સહિ જુઓ વિજુઓ ગોથે ગણપતિ ગાંગ, મેરૂ મહિયે મહિપતિ માંગ. માધવ મેઘ મુરારિ મુકુંદ, તે કરમચંદ સેમચંદ રત્ના રૂપચંદ શ્રીચંદ, હિરા હરખા ને હરિચંદ. ૨૭ તે તેજપાળ તેજસી, રામુ રહિ ને રાજસી,
ચાઈ ચીતલ ને ચાંપસી, ગંગદાસ ગોધૂ ગેપસી. ૨૮ મેહરદાસ મહિરાજ પહિરાજ, હેમુ હાંસુ આણિહરાજ રવા રતનસી રહુકા કરે, પૂજે પરખે તેડે અરે. ૨૯ જીવે છ– ને જસધીર, પૃથિમલ્લ પેથા પાસવીર; સહસવીર જસવીર જગાડ, હરિઆ હરપતિ ને ઉઠાડ. ૩૦ હામૂ હાડૂ ચુડે તેડિ, ભેળા ભીલા ભુવડ મ જેડિ; બેખા ખીમા કા રાઓ, જાંઝણ સાજણ વારમ લા.૩૧
( ઝવેરી મહાજન.) લખમદાસ લખ લાડકે, લખિયે લાલૂ બોલ લકે દેપૂ દેવવાસ દેવજી, માંડણ મામચંદ મેઘજી. ૩૨ હરછ કુંવરજી મેલજી, ગણજ ગેવિંદજી ગેલજી, વાસે વિરૂઓ ને વીરજી, વીરદાસ શંકર સૂરજી. ૩૩ શ્રીપતિ ભૂપતિ ને વર્તમાન, સહિદે બહિદે સકલ સમાન; દેઈઓ દેતુ ને દેપાળ, પુણ્યપાળ શ્રીપાળ દયાળ. ૩૪ હંસરાજ વાળ વરસંધ, જીવરાજ થાઉઓ થાનસંઘ;
કાજુ રાજૂ પાંચ પ, ગેહલુ હલૂ સાચે ભચૂ. ૩૫ તેડે નાકર ઠાકર નપૂ, ડુંગર ડાહ્ય ધાંધુ ધપૂ;
રતનપાળ રખિયે રજપાળ, સેનપાણ ભાઉએ ભૂપાળ. ૩૬ જિઆ કિઆ જોકરણ જણાવ, અખે અજા અરહા બોલાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org