SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) રૂપા દકુંવરરાસ લાજે મંત્રી ના કમ કહે, તવ વાણેાત્ર સમશ્યા લહે; શ્રીક્રત્ત પ્રમુખ સાતસા જેહ, આગળ વિ ઊભા છે તેડુ.૧૩ ન લહે એલ સચિવ જિમ કિશા, તિમ બે ચાર માંિંથી ખસ્યા; ચહુકે જઇ પાડી હડતાળ, મહાજન સવિ મૈન્યું તતકાળ. ૧૪ તેડયા અર્હદાસ આણુંદ, ઈસર આંખ્ ને અભિચă; ૧૫ સેામદત્ત શૂરા સંઘજી, તેડયેા વીરપાળ વાઘજી. આન્યા ઉદયકરણ ઈંદ્રજી, નાથ નરપતિ ને નાનજી; અચળુ અમરૂ ને અભિરાજ, સૂજો સમરો ને શીરાજ. ૧૬ આશે અમકે અમિયે અમૂ, વાંકે વેલુ વચ્ચે વિભૂ; કીકુ કરમણુ કાહના કમૂ, ધીરૂ ધરમણુ ધીરા ધમૂ. ૧૭ તેર્ચા અમથા ઊઠે અ, થાવર હું...બસ બાપુ બઢ઼ સિંહસેા શામળ સેમે પત્, ગાંગા ગિરૂ ગારૂ ગયૂ. ૧૮ કાળ કેશવ ને કર્મસી, ધાના ધારી ને ધર્મસી; કશળુ કંકુ ને કમળસી, તેડયે વાના ને વિમળસી. ૧૯ ચાંદા ચાથા ચેલા આવિ, ખાકર બડુવા ને બેલાવિ; સાંઢો ઢાંઢો ધણુ ઉધીગ, રંગા રત્ના રહેવાàા રીંગ. ૨૦ (નાવટી મહાજન. ) પધરાવા પાસા પદમસી, સારણ શવગણ ને સામસી; જગડ્ જગશી ને જેરાજ, જગમલ જોધાને છે કાજ, ૨૧ જાદવ જેવ'ત ને જગપાળ, નાનૂ નીન્ ને નરપાળ; જોગૢ જેતમાલ જિનદાસ, શિવસી સારંગ ને શિવદાસ,૨૨ સદા શિખા શિવા સામજી, ભાદા ભારમલ્લ ભીમજી; મધુવા વધુવા વાસણ વના, શ્રીવત જસવંત જાગા ના. (સેાની મહાજન.) મેઘા માંકડ માકા મના, ધર્મદાસ ને ધૂળા ધના; લાઇયા લખમણુ ને લાવજી, લહુઆ હુઆ ને સાલજી,ર૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy