________________
વિક્રમ વિચાર,
( ૩ ) (ચોપાઈ–.) સુણ ચરિત્ર ચોથા ખંડતણું, સભા સહુ મન ૨જી ઘણું; વળિ રંગે કવિને વીનવે, પંચમ ખંડ સુણ હવે. ૧ લહિ પ્રસાદ સરસતિને વળી, પંચમ ખંડ કહું મન રળી; આણંદી એકમન સાંભળે, મૂકી મનથી સહુ આમળે. ૨ તે સેવક નૃપ પાસે ગયા, સમાચાર રજનીના કહ્યા; નૃપ કહે રખે ભૂલા હો તુમે, એહવા પુરૂષ હેસી સે ગમે ૩ નાજ તે અમે સૂવું કર્યું, તવ પ્રભુજી આગળ ઉચ્ચ રાય કહે જઈ થાનક રહો, રખે વાત કુણ આગળ કહે. ૪ એટલે પ્રગટ થયા શ્રીસૂર, વાગ્યાં મંગળ ભેરી તૂર, નિત્યકર્મ સવિ નરપતિ કરી, સભામાંહિં બેઠા પરવરી. ૫ શ્રીગરણ વગરણ વળી, રાજકુળી છત્રીશે મળી;
એટલે ભદમાત્ર પરધાન, રાજસભા આ સાવધાન. ૬ પ્રણમી વિક્રમનરપતિ પાય, ઉભે રહ્યો યથાચિત ઠાય;
સુણ મંત્રિ રાજન કહે વાત, નગરશેઠ ધનદત્ત વિખ્યાત. ૭ તેહને પુત્ર ચારશું સહી, હેલા તેડી આણે અહીં, રખે કરે ક્ષણ એક તિહાં ભ, તિમ કરજે જિમ રહે તસભ.૮ મહાપ્રસાદ કહિ મંત્રી તામ, ચાલ્યા રાયને કરિ પ્રણામ; વહેલે શેઠતણે ઘર ગયે, તવ ધનદત્ત શાહ ઉભો થા. ૯ ભલે પધાર્યા સ્વામી અહીં, ઘરે મુજ તેડાવ્યે યે નહીં?
આજ પવિત્ર કીધું આંગણું, પવિત્ર કર્યું મંદિર અમતણું.૧૦ શેઠ ભણે સ્વામિ કહે કાજ,મંત્રિ ભણે તેડે મહારાજ;
શેઠ તદા દંતધાવન કરે, મંત્રીશ્વરને ઈમ ઉચ્ચરે. ૧૧ વિવિધ ગલીચા લેઈ પાથર્યા, પરદેશી ગુંચણિયે ભર્યા, રાજ બિરાજે જેટલે, રહે મુખ શુદ્ધ કરી તેટલે. ૧૨
૧ કૃપા. ૨ સૂર્ય. ૩ યોગ્ય સ્થાને. ૪ દાતણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org