SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ (૯ર). રૂપચંદકુવરરાસ, મંદિર દ્વાર લગે સા વળાવે, પાય નમી નિજ સેજે આવે. ૧૬ કુંવર ઉચ્છક મંદિર જાવે, તવ નુપસેવક સૂવું ભાવે; એ પુર શેઠને લઘુ સુત જાણે, સંશય અવરતણે મન નાણે. ૧૭ ઈમ લહી શોધ ગયા નૃપ પાસે, પહુતા કુંવર નિજ આવાસે; રૂપસુંદરી પિઉ વાટડી જેએ, કુંવર પધાર્યા મંદિર મેહે. ૧૮ કહે પિઉ એવડું રહ્યા કિહાં આજપિ કહે મિત્રમંદિર હુ કાજ; તે સુકુલિની સાચું માની, વળી બેલ ન કહે રહે છાની. ૧૯ ઢિયા કુંવર થાક્યા રતિ રંગે, રસભર નિદ્રા લિયે સેજ સંગે; હવે સુપ્રભાતે સંબંધ જે થાશે, તે હવે પંચમ ખંડ કહેવાશે. ૨૦ ( પાઈ છે.) ખંડ ખંડ વાણિ વિસ્તાર, ભણતાં સુણતાં હર્ષ અપાર; નવરસ કવિ નયસુંદર વાણી, ચે ખંડ ચ સુપ્રમાણ ૧ ઇતિશ્રી રૂપચંદકુમાર રસે શ્રવણસુધારસ નાગ્નિ સૈભાગ્યસુંદર્યાધિકારે પ્રથમ વિક્રમાદિત્યાગમન પશ્ચાત રૂપચંદ્રાકારણું પ્રમદારૂ૫ વર્ણન સમશ્યા વિદ્વષ્ટિ સંભોગાદિ વર્ણન નામ ચતુર્થ ખંડ સમાપ્ત. ખંડ-પાંચ. (વસ્તુ-છંદ) પ્રથમ વિક્રમ પ્રથમ વિકમ રાય તેડેવિ, અસન પણે નવિ આદર્યો કલ્પવૃક્ષ ધતૂર જાણુઓ, બીય દિવસ બહુ ખપ કરી રૂપચંદ આવાસે આણિયે; તેહશું પ્રીતિ મિળી ઘણી કુંવર રમી ગયે ઠામ, હવે આગળ તે સાંભળે જે કરશે નરસ્વામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy