________________
વિરહ વ્યથા વર્ણન
( ૧૧ ) તાલેક માંહિ· પ્રભાતઢ થાશે, તા અમ કમ પછે ઠામ જવાશે; તે ભણી જો તુમ 'આયસ સહિયે, તે માહિની મંદિર હવે જઇયે.૪ કીજે વાત પ્રચ્છન્ન તે રૂડી, અવર તે આગળ થાએ કુંડી; બાહર એલ પડયા ન સમાએ, લેાક ને મિહિક ન મધ્યાં જાએ.પ જઈ એ વચન સુણી પિઉ તાહરું; કાં મન હજી રે ન ફાટે માહરૂ; જાએ કહું કમ જીવન રાયા, જિહાં લગે પ્રાણ ધરૂ· માંહિ કાયા.‡ તમે તનથી સિવ પાપ ગમાયા, દુરિજન રોગ સતાપ પળાયે; જેણિ જીભે' કહિયે તુમ્હે જાઓ, સારસના શત ખંડજ થા.૭ જિમ વાધે પિઉ 'અવિહડ નેહા, જિમ ન જળે નિજદાસી દેહા; લેકમાંહિ વળિ વ ત ન ચાલે, તે વિધિ કરવા માહરે વાહલે ! ૮ ચક્રવદની અમ પ્રાણ અમારા, મૂકું ચાંપણ પાસ તુમારા; જાળવજો કરી યતને એહુ, જિમ ઢ વાધે અવિહડ રેહું. કામિનિ કહે કરતાર તુ, વલ્લભ મેળે કાંય ?
જે મેળે તે! કાં વિરહ, એ દુખ મેં ન ખમાય.
મેં ન ખમાય વિરહ દુખ દઇયા, કીધે પ્રેમજળે પછી જીઆ; તિહાં લગે પ્રાણ લહે સુખ શાતા,જિહાં લગે પ્રીતિ મિલે નહીંરાતા૧૧ મે મન મૂલે ઉવારી મ્હલ્યું, કાં તે પ્રેમ કરી સુખ ડેલ્યુ ? અહુલ વિયોગ સચેગ ન કાંઇ, એ સિવ પૂરવદત્ત કમાઇ. ૧૨ કેતાં વિરહતણાં દુખ ખેાલુ, કુણુ આગળ મારૂં હિય ુ ખાલું ? પૂરવ પાપ કયા મેં કૈસા, પામ્યા પુન્ય વશે સુરિજન ઐસા. ૧૩ કુંવર કહે મ ધરા દુખ માટું, તુમ વિષ્ણુ તિહાં જીવિત મુજ ખાટુ'; જખ જગદીશ્વર વ્હાર [સાર] કરેશી, તબ તુમ સાથ મિલાપક દેશી. ઈપરે એટલી ખેલ રસાળા, પરશંસી પ્રીછવી સા ખાળા; નિજ વજ્રાંચળે' લૂડે આંસુ, કહા હવે કમળે કશું રે વિમાસું ? ૧૫ તુમે દેહ મ ધરજો લગારે, કુંવર શિર નામી સુપધારે;
૧ રજા. ૨ ગુપ્ત રીતે. ૩ જીભ. ૪ કાષ્ઠ દિવસ જાંખા ન પડે તેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org