SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સઉ હથિ; ૧૩ (૯૦). રૂપચંદકુંવરરાસ, પારધિયા તુજ કરણી, તરણિએ કિમ કહી જાએ, સંકુન્યું તે મૃગ તુજ મન, દમન હવે રે ન થાઓ. ૧૦ કેવી વાત વિચારી, નારી પય સેવંતિ; જુઈ રહી કિમ સુંદરી, બોલસિરિ વિલસંતિ. ૧૧ પગ ચાંપુ મન વાળું, પાળું ગુલાબશું પ્રીતિ; મોહનલિ સંભાળી, નિય માળી ધરે ચિંતિ. હારે નયણાં મરૂએ, ગિરૂઓ મિળિયે હવે નાથ; વૈરી વિગ નિવાર, મારે મગર ગ્રહિ હાથ; "वर असोक पाटल जावत्ती, पारिजात जामूअण रत्ती ___ कुंद दंत मचकुंद सुकित्ती, प्राण त्राण जुत्तं न लहंती."१ હંતિ હવે મન કમળ, વિમળ ભ્રમર તું એક રેખ; રે રસિક તુહે મૂક્તા, ચૂકતા ચારૂ વિવેક. તું મન મા વલ્લભ, દુર્લભ પાસે દેવ; રખે રે વિયેગ હવે પડે, ન જડે તુમ પય-સેવ. ઈણ પરે વિવિધ મનહર, સુંદર વેધક બેલ; વદન સુધારસ પીધાં, કીધાં રંગટકેલ. રજની હુઈ રતી એકસી, એકે ન થઈ વાત; હવે વળી કુણ દિન કામશું, પામશું પિ સંઘાત. ૧ (ચંદ્રાયણાની–ચાલ). સજજન સુગુણ તુમ્હારડા, મુગતાફળ મહાર; હાર કરી મન દેરડે, કંઠ ઠવું સુવિચાર. મારું વચન સાંભળ એક શ્યામા, આપણિ પ્રીતિ મિળિ અભિરામ; તુમ ગુણ કુસુમતનું વરદામા, નહીંક્ષણ અળગી રાખું અમે રામા. ૨ તુમશું પ્રીતિ સભર ભર જે, ન શકે કેઈ યુગાંતે વિડી; કહું એક બેલ નિલ વિખે, હવે પાછલિ રજની છે ડી. ૩ ૧ માળા. ૨ યુગને અંત થતાં લગી. ૩ રાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy