SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ વિલાસાન. ( ૨૯ ) ( स्वप्रतिरूपं रत्नमंडपमध्ये भितौ प्रतिबिंबितमितिभावः ) ( ઉપજાતિ–‰‰‰. ) काचिन्मृगाक्षी प्रिय विप्रयोगे, गंतुनिशापार मपारयंती; उद्गातु मादाय करेण वीणां, शशांकमालोक्यशनैर्जुहार. १ ( शशाङ्के मृगलांछनमस्तिमृगस्यनादः प्रियोभवति तस्मात् सएवनाद श्रवणार्थं मृगः स्थिरभिवति मृगेस्थितेचन्द्रोऽपि न चलति चन्द्राचलने निशावृद्धि माभूदितिभावः इत्यादि भावशतक मध्यगानि वृत्तानि . ) (ઢાળ-ફાગની દેશી.) ૧ ઇમ અનોપમ અમૃતથી ગળી, કરે ગોષ્ઠિ ભલિ લિ મન ફળી; કામિની કનક ગૌર શરીરા, રૂપચંદ રસસાગર હીરા. હે હીરૂ મુદ્રડી ઊપર, તીણી પરે સરસ સયોગ; હંસ સુરત રમે હેજે એ, સેજે એ સખળા ભાગ. હે અહકરતાં અતિરસ, અધરસ અમૃતપાન; કરે કુંવર તજી થ્રીડા, ક્રીડા અતિ અસમાન. સુંદરી કહે તવ સ્વામી, કામી સૂકા રાળ; ટેવ ભલી નહીં એ તુમ્હેં, અમ્ડ સહી કરશી ટાળ. નન મમ કરતાં અંગના, અ‘ગના ભીડે સેાય; બાહુપાશ કુચતસ્કર, રસભર અધે દોય. ચાળી કસણ ત્રટૂકે, મૂકે તેહિ ન કત; થણુ ગજમત્ત કરે વશ, અંકુશ કર જ મહંત. માલતી માઘા મધુકર, તિમ નર નારી લીથુ; વિવિધ રમત રમે રાગિય, ભાગિય ભાગ કુલીશુ. વનિતા વાડી મીઠી, દીઠી પાસ કુમાર; કરતાં કેળિ સુરાજિયે, લીજિયે શ્રીફળ સાર. *મનજ શાખાએ દોઇજ, અચરજ જખ રહુતિ; વિકજ કમળમાંહિ· અનુપમ, દાડિમ બીજ સુપતિ. Jain Education International For Private & Personal Use Only ७ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy