SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) રૂપચંદકુંવરરાસ, હેલી પાછળ કરે બકેર, ખાએ મુખે ભાવતું અઘેર; ચાલે જિમ આપણવું ગમે, સેલહંતશું રાતે રમે. ૫૮ ગામ-લેક આગળ એક વાર, નાટકિયા નાચે સુવિચાર; ગામ ગયે છે ઢોલે ધણી, આવી નાટિક જેવા ભણી. ૫૯ તિહાં એક નર સ્ત્રીવેશે ખરે, ઢેલિયે દીઠે ફૂટરે; નૈતમ નાયકને એમ કહે, વસ્તુ અઠત્તર તું લહે. ૬૦ જે સ્ત્રીવેશે એ નર આજ, આવે ઘર માહરે છે કાજ; નાયકે હા પાડી તેહશે, વ્હાલું ને વૈધે ઉપદિશ્ય. ૧ ઢેલી તસ લઈ આવી ઘરે, સ્વાગત ઘણું કરે શુભ પરે, ખીર ખાંડ ઘી ઝાઝાં કરી, જિમવા કારણ થાળી ભરી. ૬૨ બેસે જિમવા દેઈ કપાટ, તવ આ સેલહુત ઝપાટ; - ઢેલીને કહે બાર ઉઘાડ, મુજ પાખે એકલી મ ઝાડ. ૬૩ ઢેલી ભણે વિટલિએ એહ, કિહાંથી આવિયે "કુત્સિત દેહ, નઠારે વા નવિ જાય, કહે હવે કરશે કિશે ઉપાય. ૬૪ તવ નાટકિયે કહે ધૂજો, પ્રચ્છન્ન કર મુજ ન કરે છે કહે ઢેલી તિલને અંબાર, ઓરા માંહે કર્યો છે સાર. ૬૫ તિહાં જઈ ખૂણે બેસે તુમે, એહને ઉત્તર દેશું અમે; ઈમ કહિને ઉઘાડયાં બાર, ઘરમાંહિ લીધે બીજે જાર. ૬૬ પુનરપિ બાર દિયાં તતકાળ, સેલહું તને દિયે મુખેં ગાળ; યથાતથા અવસર વિણ સહી, તમે આવે તે રૂડું નહીં. ૬૭ સેલહુત તવ બેલે હયે, નહીં અવસર હમણું તે કિશે? હમણાં માહિરે ધણી આવશે, પછે રાજ લહિશું જે થશે. ૬૮ ૧ રાખેલા–જાર પુરૂષથી છિનાળું કરે. ૨ ખૂબસૂરત-રૂપાળામનગમત. ૩ કહ્યું. ૪ આગતા સ્વાગતા. ૫ કદરૂપે–ગંધાતે. ૬ છુપાવી દે. ૭ તલસરાને ઢગલ-તલ વાઢી લીધેલા છતાં તલ ખખેરી ન લીધા હોય તેને ઢગલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy