SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સીચરિત્રની સરસાઈ (૪૩) સુણી નારીના વચનવિલાસ, સુરપતિ નરપતિ થાએ દાસ; સી નચવે તિમ નાચે સહી, ભૂડું ભલુ* વિચારે નહી. ૪૮ (અનુષ્ટુપ્-૦૪ ) ૫૦ " न किं कुर्यान किं दद्यात् स्त्रीभिरभ्यर्थितो नरः ॥ અનશ્વાયત્રદેવંતે શિરઃ વેગિ મંડિતઃ ॥ ૨ ॥” પહિલ' તાકી લેાચનમાણુ, કાઢી પુરૂષતણા લિયે પ્રાણ; રૂચિ પાખે. જો નર ખેલત, તા તસ નરગમાંહિ ખેળત. ૪૯ શ્રી આગળ નરનું શુ. જેર, વશ આપણે કરે જિમ ઢાર; મેહતણે વચને સાંકળે, નારી જિમ વાળે તિમ વળે, પાડી પુરૂષતણું મન મૂળ, પછી કરી નાખે જિમ ધૂળિ; સાહમી તેને ઠગવા મિલે, તે મૂરખ પ્રાણે માંહિ ભળે. ૫૧ લાલચ પુરૂષ કરે અમતણી, ક્રૂર રહે તે થાય રેવણી મન–વિઘટયું તે ન મળે સંચ, જો નર કાર્ડિ કરે પ્રપ’ચ. પર હિંચે બુદ્ધિ આવે તતકાળ, કૈસૂધા ઉત્તર દે સમકાળ; આગે એક આહિરીતણી, રાજન વાત નથી તુમે સુણી. ૫૩ કવિ કહે આડકથા માંહિ કથા, શ્રાતા રખે કહો કે વૃથા; ચાદ સહસ ઉત્તરાધ્યયન ડાય, જો જો અધ્યયને સ જયરાય. ૫૪ વિક્રમ કહે કુમરી તુમ સુણા, વચનવિલાસ ઘણા તુમતા; કહા આહિરી તે કુણુ નામ, કિશાં કિશાં કીધાં તિણું કામ. ૫૫ મનમેાહિની કુંવરી તવ ભણે, ભૂપસભા સહુ એકમન સુણે; રાજન એક ધતુરા ગામ, રહે આહિર ત્યાં ઢોલુ નામ. ૫૬ તેહને નારી છે ઢાલડી, ધનચાવન જોરે કડી; (બેાલડી) ઘણુ ઘણુા જાએ પરગામ, બહુ રતિવિષ્ણુ જતિ કેરે કામ. ૫૭ ૧ ખેહાલ હવાલ–ભૂંડી દશા. ૨ મન ફાટયું-વિશ્રી ખેડી. ૩ જે વખતે જેવા જોઇએ તેવા તુરત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy