SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨) રૂપચંદકુવરરાસ, વચ્છ તે બોલ માહરે ગ્રા, મુજને વળિ મૂરખ શે કદા; કહે કુંવરી ચેખું બેલતી, વડા રાય સાંભળ વીનતી. ૪૦ તમે પૃથિવીપતિ મેટા ગુણી, એવી વાત અસત્ય શી ભણી? વિક્રમચરિત્ર કિશું સંસાર? અમ ચરિત્ર આગળ તે ચાર ૪૧ બાળા વરવી બોલે બહુ, અમને તે પ્રીછવીઓ સહુ એવડાં ચરિત્ર તમે શાં કરે, જે અભિમાન ઈણપરે ધરે. ૪૨ રાજન અમે ભેળવું ઇંદ્ર, બાંધી આણું સૂરજ ચંદ; અબળા એહવું ધરાવું નામ, પણઅમેકરૂં “વિષમમહાકામ. (આર્યા-છંદ) "रविचरियं गहचरियं, ताराचरियं च चंदचरियं च ॥ जाणंति बुद्धिमंता, माहिलाचरियं न जाणंति. ॥१॥ मच्छपयं जलमज्झे, आकासे पंखियाणपयपंति ॥ महिलाण हीए मग्गो, तिन्नवि लाए न दीसंति.॥२॥" નારી ચરિત્રતણે નહીં પાર, સુરનર જિણે ભેળવ્યા અપાર; હરિ હર બ્રહ્મ સરીખા દેવ, તે પણ સ્ત્રીએ કરાવી સેવ. ૪૪ સ્ત્રી રૂઠી તસ લિયે જીવડે, સ્ત્રીને અને પરાક્રમ વડે. સ્ત્રીએ જોડાવ્યા સહુકે હાથ, સાચું માન અવંતીનાથ. ૪૫ ક્ષિણ રેવે ક્ષિણમાંહિ હસે, ભેળા પુરૂષત| મન કસે; બેલે જુવું અનેરૂં કરે, સ્ત્રીની જેડ નથી જગશિરે. ૪૦ જે શૂરા જે પંડિત ભણ્યા, જે તપિયા મેટા રષિ સુણ્યા; તે પિણ મહિલાને વશ પડયા, રાવણ રામ સરીખા નડયા. ૪૭ ૧ બેટા! દીકરી! ૨ કાળજામાં ખટક પેદા કરે તેવી. ૩ જણાવ્યું. ૪ જબર–કેઈથી ન થાય તેવાં મેટાં–અઘરાં કામ. ૫ જેમ કસોટી પર સેનાને કસી જેવાથી તેને ભાવ જાણું લેવાય તેમ મનને ભાવ કળી લેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy