SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮). રૂપચંદકુવરરાસ, ગીતનાદ શુભ સાંભળી, ચિત્તે ચમકી સેય. રાગ તાન માને કરી, મીઠા લાગો ગાન; હિયડે ચિંતે આજ મુજ, જીવિત થયું પ્રધાન નાદ સરીખો રૂઅડે, જગમાં અવર ને એક નાદે મેંહી ભારતી, મેહ્યા દેવ અનેક. નાદવેધ તે દેહિલે, મૂરખ ન લહે વાત; ક્ષણમાં નાદ સુજાણની, ભેદે સાતે ધાત. નાદતણે રસ દાય લહે, એક મૃગ બીજી નાર; મૃગ મેહ્યાં મસ્તક દિયે, સ્ત્રી દે સુખસંસાર. (માલિની-ઈદ) " सुखिनि सुखनिधानं दुःखितानां विनोदः श्रवणहृदयहारी मन्मथस्याग्रदूतः अतिचतुरसुगम्यो वल्लभः कामिनीनां, जयति जगतिनादः पंचमश्चोपवेदः ॥५॥" १ નાચ ગીત નિરૂપમ સુણી, થઈ ચલચિત્ત કુમારિક મનગમતી સહી શ્રીમતી, ઊઠાડી તિણ વાર. | (ચેપાઈ-છંદ) આવ સખિ એક અચરિજ જોય, નાટિક ગીત દેખાડે સાય; કહે શ્રીમતિ બાઈ તમે સુણે, એહને રંગ અ છે અતિ ઘણે. ૧ તવ બેલી સેહગસુંદરી, સાંભળ વાત જ શ્રીમતિ ખરી; નાટિકશું મુજ લાગું તાન, ઘર આપણે કરાવું ગાન. ૨ સખી કહે તુમ સુણે વિચાર, નહીં તુમચે મસ્તક ભરતા; ગીત નાચને ફેકટપણે, રમણ પખે કહું શુ પેખણે. ૩ સુણી વચન અણુબલી રહી, દિન બીજે તસ ગેખેં ગઈ નિસુણે એમની થઈ ગીત, લાગે વેધ થયું ચળચિત્ત. ૪ * ૧ સરસ્વતિ. ૨ તમારે. ૩ રમનારા-ભરતાર વગર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy