________________
( ૩૬ )
રૂપચંદકુંવરરાસ, પિતા પ્રતે લખમી નહિ પાર, કુંવરી તે ભગવે ઉદાર;
તે સોળે સહિણું ઉલ્હાસ, રહે અળગી તેણે આવાસ. ૧૪ અહનિશિ નામ જપે જગદીશ, કેશુ કવી કરે ન રીસ,
અધિક મુખેં પણ બોલે નહીં, મઠવાસિણિની પરે થઈ રહી. ૧૫ ન લહે વિષય–વેધ વાતડી, સુખે નિગમે દિવસ રાતડી; પિણ પાપી વન ભેદશે, તવ તે ધર્મ વાત છેદશે. ૧૬
(દુહા-છંદ) હવે તે સોહગસુંદરી, પામી વીવેશ; તસ તન આવીને રહે, જાતે મદનનરેશ. ડશવર્ષ સા હવી, પ્રગટયાં “સવિ અંકુર, વ્યાપે વિષય શરીરમાં, વાધ્યું વનપૂર. અંગ વિકાર ઘણે ભજે, મનડું ન રહે ડાય;
અદેશે હિયડે ઘણું, લાજે નવિ બોલાય. બાળપણે બહુપરે ભલે, જિહાં નહીં કિશે કળશ; વૈવનવયેજ જીવડે, પગ પગ પામે એસ. જે સુજાણ શૂરા સુભટ, જે પંડિત જે ધીર; તેહ વેશ વિગેવિયા, જે ગિરૂઆ ગંભીર. સુકુલીણી સુંદરી સુભગ, બાળા બુદ્ધિનિવાસ;
ચડતી વેશે એકલી, મન બહુ ધરે પવિખાસ. બાળપણે હસતાં કહ્યું, સાચું થયું જ તેહ; કેશું ગુહા થાએ નહીં, દુઃખે દાઝે દેહ. ગુહ્ય કરી જે તેહશું, જે હવે ગંભીર હિયડું દેતાં હીનને, ખિણે ઉતારે નર.
૧ સખિયેથી. ૨ કામદેવરાજા. ૩ સોળ વર્ષની. જે શરીરના તમામ અવયે યૌવન પ્રાપ્ત થવાથી ખીલી આવ્યા. ૫ કલેશ–ખેદ– ચિંતા. ૬ છાની વાત છતી કેમ કરાય? ૭ નીચને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org