SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ કુવરીરૂઢાગ્રહ, (૩૫) તે ભણી સુણે સુખાણી તમે, નિરધારે નહીં પરણું અમે; સહિયર કહે તું બોલ મ એમ, પરણ્યા વિણ રહેવાએ કેમ. ૨ કહે સેહગસુંદર કુમારિ, પુરૂષલેલપી તમે સહુ નારિ, એ મેં જે કીધે નિરધાર, ઈભવ કદિ ન કરૂં ભર્તીર. ૩ સખી કહે મમ જ આળ, જવ પામેશે વૈવનકાળ; તવ જે મનડું રહે નહીં ઠામ, ઈણ પરે પડની વાત વિરામ. ૪ તિણ વયણે ચમકી સા બાળ, ચેટીને દઈ ઊઠી ગાળ; રે નિર્લજજ વળિ વળિ શું કહે, વચન માહરૂં સાચું ગ્રહે. ૫ તવ સળહિ સવિ હાજી કરે, તમે બેવ્યું તે સાચું શિરે; નવિ ખીજવિયે જે રાઉલાં, તે છોરૂ રમાડિયાં ભલા. ૬ કુંવરિ તિણ આવાસે રહે, સહિયરશું રમતિ ગહગહે, અહનિશિ બાળ લીલ વિલાસ, ગ્રંથ કળાને કરે અભ્યાસ. ૭ વર્ષ અગ્યારત જવ થઈ પિતાતણે મન ચિંતા ભાઈ કુંવરિ પ્રતે કહે નરનાહ, પુત્રી તુમ કીજે વિવાહ. ૮ તવ તે બાળા બેલી ઈશું, તાત અમે કિહી નહીં પરણશું, છે મુજ નિયમ વરેવાતણે, તમે આક્ષેપ મ કરશે ઘણે. ૯ સેળને રાયે પૂછી વાત, તિણે પાછિલે કહે અવદાત; બાળભાવનું લહી સરૂપ, તવ તે અણબે રહ્યા ભૂપ. ૧૦ અનુક્રમે ચાર વર્ષ જવ થયાં, વળી સુવચન પિતાએ કહ્યા, પુત્રી બાળભાવે પરિહરે, મનગમત કે કુંવર વર. ૧૧ વાળી વચન ન કહેશે તાત, એ જાણે જ સૂધી વાત, ઇણ પે હું પરણિશ નહીં, પ્રાણ પ્રીતિ ન હોવે સહી. ૧૨ ચેખા ઉત્તર ગુણિયા કાન, વિવાહ-વાત હેલી રાજાન; સુખે સમાધે સહુ નિજ ઠામ, આપ આપણે વરતે કામ. ૧૩ ૧ અવશ્ય. ૨ લુંડ–દાસી. ૩ આવા વિચારનો આગ્રહ. ૪ જબરાઈથી–પરાણે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy