________________
ખડ ત્રીજો.
( વસ્તુ-૭૪ ) ફરિય મહાત્સવ કરિચ મહાત્સવ નામ તસ દ્ધિ, રૂપચ'દ નામે ભલે માય તાય મ્હેલિયે નિશાળે, પઢી ગુણી પાઢા થયા ગ્રહી કળા જેણે બાળકાળે; ચાવનવયે પરણાવિયેા રૂપસુંદરી નાર, આપે અહુ ઉત્સવ કર્યાં સુખ વિલસે સ’સાર. ( દુહા-છં‰ )
શારદ માતતણી વળી, પાસી મયા અપાર; ત્રીજો ખંડ રચું હવે, સુણો સહુ નિરધાર. અતિ અચરજકારી છે, આખા એહ પ્રમ′ધ; સાવધાન થૈ સાંભળે, સહુ સઘળા સબધ. રાજા વિક્રમ રાજિયા, ઊજેણીના ઇશ; ચૌદ છત્રપતિ તેહની, સેવા કરે નિશદીસ. તેમાંહે દેશ કનાજના, રાજા ગુણચંદ નામ; વિક્રમની સેવા કરે, જાતે... રહિ તિણુ ઠામ. ગ્રાસ ખાય નિજ દેશના, પાળે વિક્રમ-આણુ; સહકુટુંબ પરિવારજી', તિહાં કી મહિડાણુ. વિક્રમ પ્રેમ ધરે ઘણા, તિણે તિહાં કીધ આવાસ; ઊજેણીનગરીમાંહિ, પૂર્વાં પરગટ વાસ.
તેને નારી છે ઘણી, ગુણુસેના તસ મુખ્ય; એટી સાહગસુંદરી, આળપણાથી ૪૪ખ્ય. તેહને ક્રીડાને પન્નુઓ, તાતે દીધ આવાસ; સેળ સખીશું આળિકા, તિહાં તે કરે વિલાસ,
૧ કૃપા. ૨ ધણી. ૩ મુકામ. ૪ ડાહી. ૫ જૂદે.
Jain Education International
For Private & Personal Use Only
૧
૧
૨
૩
૪
પ
७
www.jainelibrary.org