________________
વિ તુચ્છ
શ
૩
(૩૨) રૂપચંદકવરરાસ નાભિ ગંભીર નિગ્ન છે જેમ, ઉન્નત જઘન ઘણું છે તેમ, હરીલંકી મૃગનયણી સેય, તુચ્છ યુરિયા ન લહે કેય. ૩૦ ભામિનિ રૂપત ભંડાર, સવિ જુગતા કીધા શૃંગાર શિર વર રત્નજડિત રાખડી, કંઠ નિગેદર ને પકડી. ૩૧ લી શિર સે સિંદૂર, ટીલું તપે તેજનું પૂર કાને કુંડળ ઝબુકે ઝાળ, લહકે હાર તે હિયા વિચાળ. ૩૨. નકલી દીસે અતિ ભલી, સેવન ટેડર ને ગરસલી; ભલ બહેરખે ભુજા દીપતી, કનકગાંઠીઆ કરી ગમતી. ૩૩ સુવર્ણ જડાવતણી મુદ્રી, કટિમેખળ તે હીરલે જી; * પાએ ઝાંઝરનો ઝમકાર, ઠમકાવે 'વિછીઆ અપાર. ૩૪ મનમોહિની મહારસેં રમે, તિમ ચાલે જિમ પિઉને ગમે,
અહનિશિ વિનય વડાને કરે, મુખે બેલતી અમીરસ ઝરે. ૩૫ સાસુ સસરે આણે હિર, હરે જેઠ જેઠાણું ચિત્ત
સહકે સાથ સદા સંતોષ, કેઈ ન બોલે તેહને દોષ. ૩૬ પૂરી પીહર ને સાસરે, અહનિશિ કાજ ધર્મનાં કરે,
નરનારી ચાલે એક ચિત્ત, નિજ મન “સંયમ પાળે પ્રીત.૩ નવયવન બે નવલે વેશ, બે રંગે રમે સુવિશેષ; ફળ ભોગવે બહુ પુણ્યતણાં, સુખસાગર ઝીલે બેહુ જશું. ૩૮ ખંડ ખંડ વાણુ વિસ્તાર, ભણતાં સુણતાં હર્ષ અપાર; નવરસ કવિ નયસુંદર વાણ, દ્વિતીયખંડ પહુત પરમાણું. ૧
ઈતિ શ્રી રૂપચંદ કુમાર રાસે શ્રવણ સુધારસ નાગ્નિ રૂપચંદ જન્મ-મહોત્સવ લેખશાળા-મહોત્સવ વિવાહાદિ વર્ણન નામ દ્વિતીય ખંડ સમાપ્તમ્
* ૧ અભાગિયા અગર ઓછા પુન્યવાળા. ૨ નાકમાં પહેરવાનો કાંટે. ૩ કેડની સાંકળી. ૪ પગની આંગળીઓનું ઘરેણું. ૫ પિતાના
મનને નિયમમાં રાખીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org