SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) રૂપચંદકુવરરાસ, હિચે હાર સેહે નવલખા, બાંહિ બાજુબંધ બહિરખા; કટિ દોરે જડિયે હીરલે, સેવન કટક ચરણે ઝળહળે. ૫ ચંપક કેતકી ટેડર ચંગ, ઉરે સેહે ઢળકત અભંગ; - મુખે આરેગ્યાં પાન અશેષ, નયણે કીધી કાજળ રેખ. ૬ સખર વસ્ત્ર પહિ સશ્રીક, દાનતણી તે વાળી નીક, ગજવર કપ ચડયા તિણ વાર, મિળિઆ લેક અપારાવાર. ૭ મસ્તકે મેઘાડંબર છત્ર, વિવિધ પરે વાજે વાજિત્ર; રૂપચંદ ચાલ્યા પરણવા, ઈમ ઉત્સવ કીજે નવનવા. ૮ બિહુ પખે ચામર ઢળે અતિ સાર, સાબેલા નવિ લાભે પાર આગળ રાજવાહન ચકડોળ, ચારણ ભાટ કરે કલેલ. ૯ પવનવેગ પાખરિયા કર્યા, ચાલે ગજ સેવન ચીતર્યા; રથ તરૂ વાડી કર્યા વિચિત્ર, નાચે નાચ મનહર પાત્ર. ૧૦ હદૃશ્રેણિ શૃંગારી સાર, કીધી વાટ અતિ મને હાર, ચાલે અતુલ સાહજન સર્વ, ભલાં ગીત ગાએ ગંધર્વ. ૧૧ નીચે પાત્ર હરે મન લેક, ઠામ ઠામ જે જન ચેક; વાજે જાંગી ઢેલ નિસાણ, પરિપરિનાં વાજિત્ર વિનાણ. ૧૨ મારગ ઠામ ઠામ થંભતાં, સઘળી પરે સુપર શોભતા; યાચકને મન ગમતાં દાન, ઈમ મંડાણે આવે જાન. ૧૩ રએ ગીત ગાય જાનણી, પૂગી આશ સવિ મનતણું; બહેનડ લુણ ઊતારે લળી, જેવા રાજકુળી સવિ.મિળી. ૧૪ ઈમ કરતાં મંડાણ પ્રધાન, તેરણ આવ્યા વરરાજાન; સાસુ સસરા સાલા સહે, તે સાચવણી કરે અતિ બહુ. ૧૫ બધુંસર મૂશળ લઈ ત્રાક, સાસુ પંખી તાણે નાક; ચતુર ચંગ મારા માંહિ, વરરાય પધરાવ્યા ઉહિં . ૧૬ સવન–પાટે બેઠા કુંવર, શિખ્યા શ્લોક સાલ કહે અવર, રૂપચંદના નિસુણી બેલ, મિન રહ્યા તે કરિ નિળ. ૧૭ ૧ સારાં. ૨ ઘણું ઉતાવળી ચાલવાળા પાખર સહિત ઘડા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy