SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ભજન-લગ્નવિધાન (૨૮) ગિયાં કેર ખ્યાર લીંબુવાં, અવર શાક વિધવિધન જુઓ, પિરસી પંચધાર લાપસી, પેખત પ્રથમ આંખ ઉલ્લસી. ૯૩ ચગ ને સોવનશાળ, પિરસી મરા મગ-દાળ; ખળ ખળ નામે ઘીની નાળ, બહત સાલણે બાંધી પાળ. ૯૪ લાં સૂકાં બહુ જાતિના, ધાનતણું નવ નવ ભાતિનાં; બહુ વઘાર તીખા તમતમાં, શુંઠ મિરી મહેલ્યાં માંહિ ગમ્યાં. ૯૨ ળવડાં ખાટા દહીંવડાં, પિરસ્યાં રાઈતાં ઘારડાં વર પલેવ ને ઉન્હાં વાટ, જિમતાં ઘીને વાળે દાટે. ૯૯ તુર પિરસતાં જાણે ચાલ, જિમતાં જાણી તરસ વિચાલ; શીતળ સાકરવાણિ સાર, મેઘરવાસિત પાય ઉદાર. ૭ નદત્ત શાહ સગાં આપણાં, વારૂ વાય કરે વીંઝણું, ધનસુંદરી સવિલહે વિવેક, ન દિયે કૂડું પડવા એક. ૯૮ પૂરે વાસ્યા જે કરબલા, સુગંધ શીતળ પિરસ્યા ભલા; ઊપર સતરાં દહી પિરસિયાં, જે જિમતાં લોચન વિકસિયાં. ૯૯ ચારૂ ચલૂને આપ્યાં નીર, કર હણે વળિ ચંગા ચીર; ભેજન વિધિ રૂડી સાચવી, ભક્તિ યુક્તિ કીધી નવ નવી. ૧૦૦ ફળ પાન પ્રત્યેકે સેળ, દીધાં કેસર કીધાં રેળ; *પરિ પરિનાં કીધાં છાંટણા, ચુવા સુગંધ શ્રીફળ દિયે ઘણું. ૧ કવિ સંતષિ સુપરે ખ્યાતિ, તિમ પિષી વળિ સઘળી જાતિ, લગન દિવસ સહુ ઉલ્લટ ધરે, રૂપચંદને નમણું કરે. ૨ મેળિ સોહાસણ સરખી સહુ, ગાએ ગત ધવળ વળિ બહુ ઉગટે અંગ કરી સુવિચાર, પહિરાવે વારૂ શિંગાર. ૩ મસ્તક ખેપ સખણે ભર્યો, મુગતાફળ હીરે પરિવર્યો, રત્નજડિત દેય કુંડળ કાન, વર ગેરે છે ચંપવાન. ૪ ૧ મેઘરાના કુલની સુગધીવાળું પાણી રે સુંદર. ૩ ઉત્તમ રૂમાલ-કપડાં. ૪ જાતજાતનાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy